હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, ટેકનોલોજી

ભારે વરસાદના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચોવીસે કલાક ધમધમતુ દુબઈ થંભી ગયું અત્યાર સુધીમાં વરસાદના લીધે ત્રણના મોત થયા હોવાના અહેવાલ છે. ભારે વરસાદ લીધે દુબઈની ગલીઓ જાણે નહેરો બની ગઈ હોય તેવી સ્થિતિ

Posted 2 years ago with 38 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: દુબઈમાંં અકલ્પનીય રીતે વાવાઝોડું ત્રાટક્યું હતું અને તેના લીધે કેટલાય દિવસો સુધી આ આરબ સિટી સ્ટેટનું જનજીવન થંભી ગયું હતું.

ભારે વરસાદના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચોવીસે કલાક ધમધમતુ દુબઈ થંભી ગયું અત્યાર સુધીમાં વરસાદના લીધે ત્રણના મોત થયા હોવાના અહેવાલ છે. ભારે વરસાદ લીધે દુબઈની ગલીઓ જાણે નહેરો બની ગઈ હોય તેવી સ્થિતિ
1/2

2/2

દુબઈમાં ફરી પાછું વાવાઝોડું ત્રાટક્યું છે. તેના લીધે કેટલીય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. હજી પખવાડિયા પહેલા તો દુબઈમાંં અકલ્પનીય રીતે વાવાઝોડું ત્રાટક્યું હતું અને તેના લીધે કેટલાય દિવસો સુધી આ આરબ સિટી સ્ટેટનું જનજીવન થંભી ગયું હતું. નેશનલ ઇમરજન્સી ક્રાઇસીસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી આ સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ આદરી છે. 

જો કે આ વખતે ત્રાટકેલો વરસાદ ગયા મહિને ૧૪-૧૫ એપ્રિલના રોજ ત્રાટકેતું વાવાઝોડું ગયા મહિને ત્રાટકેલા વાવાઝોડાં કરતાં ઓછું વિનાશક હતું. જો કે વાવાઝોડાના લીધે દુબઈ એરપોર્ટ પર આવનારી મોટાભાગની ફ્લાઇટ્સ રિશેડયુલ કરવી પડી હતી. બપોરે પહોંચનારી ફ્લાઇટ્સ છેક રાતે પહોંચી હતી. 

આ ઉપરાંત હવામાનની ખરાબ સ્થિતિના પગલે ગૃહ મંત્રાલયે પોતે ભલામણ કરી છ કે ખરાબ હવામાનની સ્થિતિમાં કોઈ ઓફિસ જવા બહાર નીકળે, બને ત્યાં સુધી ઘરેથી વર્ક ફ્રોમ હોમ કરે. 

અત્યાર સુધીમાં વરસાદના લીધે ત્રણના મોત થયા હોવાના અહેવાલ છે. ભારે વરસાનદા લીધે દુબઈની ગલીઓ જાણે નહેરો બની ગઈ હોય તેવી સ્થિતિ હતી. જો કે પખવાડિયા પહેલા દુબઈમાં પડેલો વરસાદ તો ૧૯૪૯ પછીને સૌથી જબરદસ્ત વરસાદ હતો. 

?ref_src=twsrc%5Etfw">May 2, 2024

ઉપરાંત હજી પણ બે દિવસ ભારે વરસાદની આગાહી છે. તેના લીધે લોકોને બિનજરુરી ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. ખરાબ હવામાનની સંભાવનાને ધ્યાનમાંરાખતા દુબઈનું ગૃહમંત્રાલય એનસીઇએમએના સહયોગમાં કામ કરી રહ્યુ છે.

 સપ્તાહના બાકીના બધા દિવસ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારે વરસાદના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચોવીસે કલાક ધમધમતુ દુબઈ થંભી ગયું છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.