હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત, ચુંટણી ૨૦૨૪

પીએમ મોદીએ કહ્યું આજે વિશ્વભરના લોકો ડિજિટલ ઈન્ડિયાની પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે આધાર કાર્ડનો વિરોધ કર્યો , કોંગ્રેસે જનધન ખાતાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ડિજિટલ પેમેન્ટ્સની મજાક ઉડાવી

Posted 2 years ago with 1138 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: વડાપ્રધાને જનસભા દરમિયાન ગંભીર જળ સંકટ (Water Crisis) સામે ઝઝુમી રહેલા બેંગલુરુનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સરકાર પર આકરા પ્રહારો કર્યા

પીએમ મોદીએ કહ્યું આજે વિશ્વભરના લોકો ડિજિટલ ઈન્ડિયાની પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે આધાર કાર્ડનો વિરોધ કર્યો , કોંગ્રેસે જનધન ખાતાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ડિજિટલ પેમેન્ટ્સની મજાક ઉડાવી
1/4

2/4

3/4

4/4

Lok Sabha Elections 2024 : કર્ણાટકની 28 લોકસભા બેઠકો પર 26 એપ્રિલ અને સાતમી મેએ બે તબક્કામાં મતદાન થવાનું છે. જ્યારે બેંગલુરુ (Bengaluru)ની તમામ બેઠકો પર 26 એપ્રિલે મતદાન થશે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બેંગુલુરુમાં એક જનસભા સંબોધી હતી. વડાપ્રધાને જનસભા દરમિયાન ગંભીર જળ સંકટ (Water Crisis) સામે ઝઝુમી રહેલા બેંગલુરુનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસે ‘ટેક સિટી’ને ‘ટેન્કર સિટી’ બનાવી દીધું છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah)એ વળતો જવાબ આપી પૂછ્યું કે, ‘જ્યારે કર્ણાટક પૂર (Karnataka Flood) અને દુષ્કાળ સામે ઝઝમી રહ્યું હતું, ત્યારે તેઓ ક્યાં હતાં?’

વડાપ્રધાને કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે, ‘નાદપ્રભુ કેમ્પેગોડાએ બેંગલુરુને એક શ્રેષ્ઠ શહેર બનાવવાનું સ્વપ્ન જોયું હતું. પરંતુ કોંગ્રેસ સરકારે થોડા સમય પહેલા જ અહીંની સ્થિતિ બગાડી દીધી. કોંગ્રેસે ટેક સિટીને ટેન્કર સિટીમાં બદલી શહેરને વૉટર માફિયાઓના હવાલે કરી દીધી છે. એગ્રીકલ્ચર હોય કે શહેરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોંગ્રેસ સરકાર બધામાં બજેટ ઘટાડી રહી છે. કોંગ્રેસ સરકાર (Congress Government)નું ધ્યાન માત્ર ભ્રષ્ટાચાર પર છે, બેંગલુરુના લોકોની સમસ્યા પર નહીં. કર્ણાટકમાં માત્ર કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ જ ઝડપથી આગળ વધી રહ્યા છે.’

પીએમ મોદીએ કહ્યું આજે વિશ્વભરના લોકો ડિજિટલ ઈન્ડિયાની પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે આધાર કાર્ડનો વિરોધ કર્યો , કોંગ્રેસે જનધન ખાતાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ડિજિટલ પેમેન્ટ્સની મજાક ઉડાવી
તેમણે વધુમાં કહ્યું કે, બેંગલુરુ યુવા શક્તિ, યુવા ટેલેન્ટ અને ટેકનોલોજીનું પાવર હાઉસ છે. જોકે કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન ટેકનોલોજીના વિરોધી છે. આજે વિશ્વભરના લોકો ડિજિટલ ઈન્ડિયાની પ્રશંસા કરી રહ્યા છે. ભારતના ફિનટેકની પ્રશંસા થઈ રહી છે. કોંગ્રેસે આધાર કાર્ડનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે જનધન ખાતાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ડિજિટલ પેમેન્ટ્સની મજાક ઉડાવી હતી. બેંગુલુરુના આઈટી ઉદ્યોગે કોરોના કાળ દરમિયાન વિશ્વભરને મદદ કરી, પરંતુ તે સમયે આ જ કોંગ્રેસે કોવિન પ્લેટફોર્મનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ભારતમાં બનેલી કોરોના વેક્સીનને બદનામ કરી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.