હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

આ અઠવાડિયાના નવા OTT રિલીઝની યાદી: 'વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ' થી 'પિલ' સુધી, જો જો ચુકતા નહી (11 Jul 2024)

Posted 2 years ago with 359 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: આ અઠવાડિયે, તારીખ ૧૧, જુલાઇ ૨૦૨૪ આજુબાજુ OTT ઉપર ઘણા રસપ્રદ કાર્યક્રમો રિલીઝ થઈ રહ્યા છે જો જો તમે ચુકતા નહી.

આ અઠવાડિયાના નવા OTT રિલીઝની યાદી: 'વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ' થી 'પિલ' સુધી, જો જો ચુકતા નહી (11 Jul 2024)
1/1

આ અઠવાડિયે, તારીખ ૧૧, જુલાઇ ૨૦૨૪ આજુબાજુ OTT ઉપર ઘણા રસપ્રદ કાર્યક્રમો રિલીઝ થઈ રહ્યા છે જો જો તમે ચુકતા નહી.

પિલ (Jio Cinema): આ થ્રિલર અને તપાસ જર્નલિઝમનો મિશ્રણ છે, જે રાજ કુમાર ગુપ્તા દ્વારા નિર્દેશિત છે અને જેમાં વિક્રમ ધારિયા, હનિશ કૌશલ, પવન મલ્હોત્રા અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ફિલ્મનું Jio Cinema ઉપર 12 જુલાઈએ પ્રીમિયર થશે.

શોટાઇમ સીઝન 1 ભાગ 2 (Disney+ Hotstar): આ આકર્ષક થ્રિલર સિરીઝ મિહિર દેસાઈ દ્વારા નિર્દેશિત છે અને મહિમા મકવાણા, રાજીવ ખંડેલવાલ, ઇમરાન હાશ્મી અને મૌની રોય મુખ્ય ભૂમિકા ભજવે છે. આ સિરીઝનું Disney+ Hotstar ઉપર 12 જુલાઈએ પ્રીમિયર થશે.

કાકુડા (Zee5): Zee5 પર રીલીઝ થનાર કાકુડા હોરર-કોમેડી છે, જે આદિત્ય સારપોતદાર દ્વારા નિર્દેશિત છે અને જેમાં સોનાક્ષી સિન્હા, રિતેશ દેશમુખ અને સાકિબ સલીમ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ 12 જુલાઈએ Zee5 પર સ્ટ્રીમ થશે.

36 ડેઝ (Sony LIV): વિશાલ ફુરિયા દ્વારા નિર્દેશિત છે અને જેમાં નેહા શર્મા અને પુરબ કોહલી મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ 12 જુલાઈએ Sony LIV પર પ્રીમિયર થશે.

એક્સપ્લોડિંગ કિટન્સ (Netflix): આ એડલ્ટ એનિમેટેડ કૉમેડી સિરીઝ એડી રોસાસ દ્વારા નિર્દેશિત છે અને જેમાં સુઝી નાકામુરા, કેની યેટ્સ, ડેવિડ ગ્બોરી અને ટોમ એલિસ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ સિરીઝ 12 જુલાઈએ Netflix પર સ્ટ્રીમ થશે.

સન્ની (Apple TV+): આ રોબોટ-ફ્યુલ્ડ કૉમેડી થ્રિલર રશિદા જોન્સની મુખ્ય ભૂમિકા સાથે હવે Apple TV+ ઉપર સ્ટ્રીમ માટે થઈ રહી છે.

વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ (Netflix): આ મજેદાર રોમેન્ટિક-કોમેડી થ્રિલર સિમરપ્રીત સિંહ દ્વારા નિર્દેશિત છે અને જેમાં સન્ની સિંહ, મંજોત સિંહ, વરુણ શર્મા, જસ્સી ગિલ અને પત્રલેખા મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ 11 જુલાઈથી Netflix પર સ્ટ્રીમ થવા જઇ રહી છે.

કમાન્ડર કરણ સક્સેના (Disney+ Hotstar): આ એક્શન વેબ સિરીઝ છે, જે જતીન સતીશ વાગલે દ્વારા નિર્દેશિત છે અને જેમાં ગુરમીત ચૌધરી મુખ્ય ભૂમિકા ભજવે છે. આ સિરીઝ 8 જુલાઈથી Disney+ Hotstar પર અવેલેબલ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.