હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, રમત-ગમત

1લી સબ-જુનિયર સ્ટેટ ડોજબોલ ચેમ્પિયનશિપ 2024 સફળતાપૂર્વક પૂર્ણ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ડોઝબોલ એશોસિયેશન ગુજરાતના સેક્રેટરી પલક સોંદરવા અને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ગૌરવ સિંહ દ્વારા કરવામાં આવ્યું

Posted 1 year ago with 23 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: 1લી સબ-જુનિયર સ્ટેટ ડોજબોલ ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.

1લી સબ-જુનિયર સ્ટેટ ડોજબોલ ચેમ્પિયનશિપ 2024 સફળતાપૂર્વક પૂર્ણ  સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ડોઝબોલ એશોસિયેશન ગુજરાતના સેક્રેટરી પલક સોંદરવા અને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ગૌરવ સિંહ દ્વારા કરવામાં આવ્યું
1/3
1લી સબ-જુનિયર સ્ટેટ ડોજબોલ ચેમ્પિયનશિપ 2024 સફળતાપૂર્વક પૂર્ણ  સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ડોઝબોલ એશોસિયેશન ગુજરાતના સેક્રેટરી પલક સોંદરવા અને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ગૌરવ સિંહ દ્વારા કરવામાં આવ્યું
2/3
1લી સબ-જુનિયર સ્ટેટ ડોજબોલ ચેમ્પિયનશિપ 2024 સફળતાપૂર્વક પૂર્ણ  સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ડોઝબોલ એશોસિયેશન ગુજરાતના સેક્રેટરી પલક સોંદરવા અને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ગૌરવ સિંહ દ્વારા કરવામાં આવ્યું
3/3

1લી સબ-જુનિયર સ્ટેટ ડોજબોલ ચેમ્પિયનશિપ 2024 સફળતાપૂર્વક પૂર્ણ  સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ડોઝબોલ એશોસિયેશન ગુજરાતના સેક્રેટરી પલક સોંદરવા અને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ગૌરવ સિંહ દ્વારા કરવામાં આવ્યું

ડોજબોલ એસોસિએશન ગુજરાત દ્વારા 15મી સપ્ટેમ્બર, 2024ના રોજ ભારતીય ડોજબોલ ફેડરેશનના આશ્રય હેઠળ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આયોજિત છોકરાઓ અને છોકરીઓ માટે 1લી સબ-જુનિયર સ્ટેટ ડોજબોલ ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.

1લી સબ-જુનિયર સ્ટેટ ડોજબોલ ચેમ્પિયનશિપ 2024 સફળતાપૂર્વક પૂર્ણ  સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ડોઝબોલ એશોસિયેશન ગુજરાતના સેક્રેટરી પલક સોંદરવા અને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ગૌરવ સિંહ દ્વારા કરવામાં આવ્યું

આ સ્ટેટ ચેમ્પિયનશિપમાં કુલ 15 બોયઝ ટીમ અને 8 ગર્લ્સ ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. બોયઝ કેટેગરીમાં અરવલી, અમદાવાદ સિટી અને વડોદરા સિટીએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ ક્રમશ: મેળવ્યા છે અને ગર્લ્સ કેટેગરીમાં

અમદાવાદ શહેર, વડોદરા શહેર અને છોટા ઉદેપુરે અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ડોઝબોલ એશોસિયેશન ગુજરાતના સેક્રેટરી પલક સોંદરવા અને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ગૌરવ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. હરવિંદર સિંઘ (રેફરી બોર્ડ ચેરમેન, ડીબીએજી) દ્વારા ટુર્નામેન્ટના પરિણામ પત્રક સહી અને મંજૂર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માનનીય મહેમાન હિમાંશુ નિનામા (શિક્ષણ સમિતિ, સાબરકાંઠા), પાર્થ બી પરમાર (સામાજિક ન્યાય સમિતિ, સાબરકાંઠા), કિરણભાઈ માલેશિયા (મહામંત્રી, ગુજરાત સમાચાર), પિન્ટુ ભટ્ટ (ઉપપ્રમુખ ડીબીએજી) અને હાર્દિકભાઈ રાઠોડ (સ્પેશિયલ સેલ ખેલમહાકુંભ એસએજી) દ્વારા ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને વિરેન્દ્રસિંહ ઝાલા ( ધારાસભ્ય હિંમતનગર) અને ભવરસિંહ ચૌહાણ (તાલુકા ભાજપ મહામંત્રી) એ સમાપન સમારોહ અને મેડલ સમારોહમાં હાજરી આપી હતી.

1st Sub-Junior State Dodgeball Championship 2024 Successfully Completed 

The entire tournament was organised by the Dodgeball Association of Gujarat Secretary Palak Sondarva and Senior Vice President Gaurav Singh

Dodgeball Association Gujarat successfully organized the 1st Sub-Junior State Dodgeball Championship for boys and girls held at Himmatnagar in Sabarkantha district of Gujarat on 15th September 2024 under the aegis of Indian Dodgeball Federation.

A total of 15 boys teams and 8 girls teams participated in this state championship. Ahmedabad City, Vadodara City and Aravali won the gold, silver and bronze medals respectively in the boys "and girls" categories respectively.

Ahmedabad city, Vadodara city and Chhota Udepur won gold, silver and bronze respectively.

The entire tournament was organized by the secretary of the Dodgeball Association of Gujarat, Palak Sondarva, and senior vice president Gaurav Singh. The result sheet of the tournament was signed and approved by Harvinder Singh (Chairman, Board of Referees, DBAG).

On this occasion, the tournament was inaugurated by the honorable guest Himanshu Ninama (Education Committee, Sabarkantha), Parth B Parmar (Social Justice Committee, Sabarkantha), Kiranbhai Malaysia (General Secretary, Gujarat Samachar), Pintu Bhatt (Vice President DBAG) and Hardikbhai Rathod (Special Cell Khel Mahakumbh SAG).

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.