હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, રમત-ગમત

ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ રાયફલ એસોશિએશન દ્વારા 33મી ઓપન શૂટિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધા કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન, ગાંધીનગરના યજમાન પદે યોજાઈ

Posted 2 years ago with 109 views

Story by Kajal Vaishnav Gandhinagar | 3 mins read

સમાચાર સારાંશ: 44 જેટલા શૂટરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ રાયફલ એસોશિએશન દ્વારા 33મી ઓપન શૂટિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધા કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન, ગાંધીનગરના યજમાન પદે યોજાઈ
1/3
ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ રાયફલ એસોશિએશન દ્વારા 33મી ઓપન શૂટિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધા કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન, ગાંધીનગરના યજમાન પદે યોજાઈ
2/3
ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ રાયફલ એસોશિએશન દ્વારા 33મી ઓપન શૂટિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધા કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન, ગાંધીનગરના યજમાન પદે યોજાઈ
3/3

ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ રાયફલ એસોશિએશન દ્વારા 33મી ઓપન શૂટિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધા કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન, ગાંધીનગરના યજમાન પદે યોજાઈ 

ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ રાયફલ એસોશિએશન દ્વારા આયોજિત 33મી ઓપન શૂટિંગ સ્પર્ધા તારીખ 08/06/2024 થી 09/06/2024 દરમિયાન કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન, પી.ડી.ઈ.યુ. રોડ, ગાંધીનગરના યજમાન પદે યોજાઈ. જેમાં 44 જેટલા શૂટરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં એસોશિએશનના પ્રમુખ મહેશભાઈ સોલંકી, સેક્રેટરી હિતેન્દ્રસિંહ રાઠોડ, જોઇન્ટ સેક્રેટરી હિરલબેન સોલંકી, ખજાનચી હરિસિંહ રાઠોડ તથા કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડેરેશનના અધ્યક્ષ ગજેન્દ્રસિંહ બારડ અને એસોશિએશનના સભ્યોએ હાજર રહી શૂટરોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ સ્પર્ધામાં જયુરી અધિકારી તરીકે હાર્દિકસિંહ રાજપૂત, રેન્જ ઓફિસર તરીકે વિમલ પ્રજાપતિ અને ઓર્ગનાઇજિંગ મેનેજર તરીકે હિરેનસિંહ મસાણીએ સેવા આપી હતી. સ્પર્ધાના આયોજનમાં અમિતસિંહ મસાણી, ભાવિક જોશી, કાજલ વૈષ્ણવ, ઇશા ખરાડી, યુગ પારેખ, હેમાંગી પરમાર, હિના રાવળ, દિપીકા ઝાલા, ખુશી રાવળ અને અન્ય શૂટરોએ પ્રારંભ થી લઈ અંત સુધી વ્યવસ્થા સંભાળી હતી. કર્મવીર શૂટિંગ એકેડેમી દ્વારા સ્પર્ધકો માટે સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. મેડલ વિતરણ સમારોહ હવે પછી આગામી દિવસોમાં આયોજિત કરવામાં આવશે.

ગુજરાતમાં અને દેશમાં અત્યારે હાલ સ્કીન ડેવલોપમેન્ટ અને રમત ગમત પ્રત્યે યુવાનો પ્રોત્સાહિત થાય થાય તે સતત સતત પ્રયત્નો સતત પ્રયત્નો થઈ સતત પ્રયત્નો થઈ રહ્યા સંસ્થા દ્વારા આવનારા આવનારા સમયમાં આવનારા સમયમાં પણ આવનારા સમયમાં પણ આ સ્પર્ધા યોજવામાં આવશે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.