હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, રાજનૈતિક

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના સ્થાપના દિવસના ૪૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા સંબોધન કરવામાં આવ્યું.

Posted 1 year ago with 48 views

Story by Ranmesh | 4 mins read

સમાચાર સારાંશ: આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધીજીએ ગૃહિણીઓને સ્વતંત્રતા અભિયાનમાં જોડ્યા. સત્યાગ્રહ, ધરણા અને આંદોલનકારી સક્રિયતા મહિલાઓએ દાખવીને આઝાદીની લડતને વેગવંતી બનાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું.

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના સ્થાપના દિવસના ૪૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા સંબોધન કરવામાં આવ્યું.
1/3
અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના સ્થાપના દિવસના ૪૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા સંબોધન કરવામાં આવ્યું.
2/3
અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના સ્થાપના દિવસના ૪૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા સંબોધન કરવામાં આવ્યું.
3/3

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના સ્થાપના દિવસના ૪૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા સંબોધન કરવામાં આવ્યું.

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના સ્થાપના દિવસના ૪૦ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે આજે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા 15 સપ્ટેમ્બર 2024 ના રોજ પ્રેસ વાર્તાનું સંબોધન કરવામાં આવ્યું.

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના સ્થાપના દિવસના ૪૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા સંબોધન કરવામાં આવ્યું.

આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધીજીએ ગૃહિણીઓને સ્વતંત્રતા અભિયાનમાં જોડ્યા. સત્યાગ્રહ, ધરણા અને આંદોલનકારી સક્રિયતા મહિલાઓએ દાખવીને આઝાદીની લડતને વેગવંતી બનાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું. આઝાદી પછી રાષ્ટ્રનિર્માણ માટે મહિલાઓને સક્રિયતાથી જોડવાના ભાગરૂપે તત્કાલિન વડાપ્રધાન લોખંડી મહિલા ઇન્દિરા ગાંધીજી દ્વારા 15/9/1984 ના રોજ મહિલા કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી .

મહિલાઓના રાજકીય સામાજિક અને આર્થિક સશક્તિકરણ માટે મહિલા કોંગ્રેસ દ્વારા સક્રિયતાથી મહિલાઓને મુખ્યધારામાં જોડવા અને એમનો અવાજ બુલંદ કરીને ન્યાય આપવાના પૂરતા પ્રયાસો આજ દિવસ સુધી કર્યા છે.

ભારત રત્ન તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીજી એ મહિલાઓને મુખ્ય ધારામાં જોડવા માટે રાજકીય સશક્તિકરણ જરૂરી ગણાવી 33% આરક્ષણની હિમાયત કરી જેના ભાગરૂપે રાજકીય ક્ષેત્રમાં મહિલાઓનો અવાજ અને ભાગીદારી સુનિશ્ચિત થઈ જે આજે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓમાં 50% આરક્ષણ સુધી પહોંચી છે.

મહિલા કોંગ્રેસના નારી ન્યાય આંદોલન દ્વારા મહિલાઓ માટેનું 33% આરક્ષણ વિધાનસભા અને લોકસભામાં પણ અમલમાં આવે એવી બુલંદ માંગણી કરવામાં આવી છે અને હજી પણ લડત ચાલુ છે.

આજના મહિલા કોંગ્રેસ સ્થાપના દિવસે મહિલા સદસ્યતા અભિયાન તથા મહિલા કોંગ્રેસની વેબસાઈટ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવેલ. જે અભિયાન થકી દરેક મહિલાઓ સભ્ય બની પોતાની ભાગીદારી નોંધાવી શકે છે તથા સદસ્યતા મેળવી કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ શકે છે

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રસના સદસ્યતા અભિયાનને વેગવંતું બનાવવા સદસ્યતા અભિયાનના મહિલા પ્રભારી રચના સમલેટીજી એ ગુજરાતના મહિલાઓને હાંકલ કરી, 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ ઇન્ચાર્જ સોનલબેન પટેલએ રાજકીય સામાજિક અને આર્થિક રીતે મહિલાઓએ સક્ષમ બનવાની વાત મૂકી, સેવાદળ પ્રદેશ અધ્યક્ષ પ્રગતિબેન આહીરએ દરેક બહેનોને સભ્ય બનવા અને બનાવવા માટેના વિચારો વ્યકત કર્યા. આ તકે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી બહેનો અઝરાબેન કાદરી, શોભનાબેન ભાવસાર, મોનાબેન પ્રજાપતિ, જ્યોત્સનાબેન પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.