હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત, સામાજીક

માળીયા હાટીના તાલુકાના ગળોદર ગામના 30 વર્ષીય આર્મી મેન નું અવસાન તેમના પાર્થિવ દેહ ને માદરે વતન ખાતે આપવામાં આવી અંતિમ વિદાય

Posted 2 years ago with 600 views & 2 Comments

Story by PARESH VADHIA JUNAGADH MALIA HATINA | 3 mins read

સમાચાર સારાંશ: જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા ગળોદર ગામ નક ક્ષત્રિય હાટી દરબાર સમાજના યુવાન દિનેશનાથાભાઈ સિંધવ જે ભારતીય સેના ફરજ બજાવતા હતા.

માળીયા હાટીના તાલુકાના ગળોદર ગામના 30 વર્ષીય આર્મી મેન નું અવસાન તેમના પાર્થિવ દેહ ને માદરે વતન ખાતે આપવામાં આવી અંતિમ વિદાય
1/4
માળીયા હાટીના તાલુકાના ગળોદર ગામના 30 વર્ષીય આર્મી મેન નું અવસાન તેમના પાર્થિવ દેહ ને માદરે વતન ખાતે આપવામાં આવી અંતિમ વિદાય
2/4
માળીયા હાટીના તાલુકાના ગળોદર ગામના 30 વર્ષીય આર્મી મેન નું અવસાન તેમના પાર્થિવ દેહ ને માદરે વતન ખાતે આપવામાં આવી અંતિમ વિદાય
3/4
માળીયા હાટીના તાલુકાના ગળોદર ગામના 30 વર્ષીય આર્મી મેન નું અવસાન તેમના પાર્થિવ દેહ ને માદરે વતન ખાતે આપવામાં આવી અંતિમ વિદાય
4/4

માળીયા હાટીના તાલુકાના ગળોદર ગામના 30 વર્ષીય આર્મી મેન નું અવસાન તેમના પાર્થિવ દેહ ને માદરે વતન ખાતે આપવામાં આવી અંતિમ વિદાય

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા ગળોદર ગામ નક ક્ષત્રિય હાટી દરબાર સમાજના યુવાન દિનેશનાથાભાઈ સિંધવ જે ભારતીય સેના ફરજ બજાવતા હતા.જેઓ ભગવાન કૃષ્ણ ની જન્મભૂમિ મથુરા ખાતે તૈનાત હતા જ્યાં ગઈ રાત્રે તેમની તબિયત અચાનક લથડતા ત્યાંની સ્થાનિક આર આર હોસ્પિટલ ખાતે તેઓને ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું મૃત્યુ થયું હતું 
ત્યારે આ બાબત ની પરિવાર અને ગામ માં થતા અરેરાટી નો માહોલ દેખાયો હતો 

 જ્યારે આજે ભારતીય સેના આર્મી રેજીમેન્ટ દ્વારા યુવાન ના પાર્થિવ દેહ વતન લઈ આવવામાં આવ્યો હતો ત્યારે નાના એવા ગળોદર ગામે દેશ ભક્તિ ના ગીતો અને નારાઓ સાથે નું વાતાવરણ દેખાયું હતું જ્યારે દિનેશભાઇ સિંધવ ની અંતિમ યાત્રા માં ગળોદર તેમજ આસપાસ ના વિસ્તાર માંથી બહોળી શખ્યમાં લોકો જોડાયા હતા અને દિનેશભાઇ સિંધવ ને શ્રદ્ધાંજલિ સાથે અંતિમ વિદાય આપી હતી 

ગળોદર ગામની જો વાત કરીએ તો માત્ર 3 હજાર જેટલી વસ્તી ધરાવતા ગળોદર્ ગામમાંથી તેમજ માળીયા તાલુકામાંથી ઘણા યુવાનો ભારતીય સેનામાં ફરજ બજાવે છે તેમજ ઘણા યુવાનો દેશ સેવા કરી સેવા નિવૃત પણ થયા છે 

ત્યારે હાલ ગળોદર ગામના સિંધવ દિનેશભાઇ નું મૃત્યુ થતા ગામ લોકો તેમજ આર્મી ના ચાહકોમાં ગમગીની નો માહોલ જોવા મળ્યો હતો જ્યારે યુવાન ના પાર્થિવ દેહ ને સ્થાનિક સ્મશાન ઘાટ પર અંતિમ વિદાય સમયે ભારતીય સેનાના જવાનો દ્વારા રાઇફલ સાથે સલામી આપવામાં આવી હતી ત્યારે એક બાજુ લોકોમાં દુઃખ નો માહોલ હતો અને સાથે સાથે દેશ ભક્તિ નું જનુંન પણ દેખાયું હતું ત્યારે દેશ ના સીમાડાઓ ને સુરક્ષિત રાખતા દિવસ અને રાત ખડે પગે રહેતા દેશ માટે પોતાના પ્રાણો ને ન્યોછાવર કરી દેનાર ફોજી જવાનને સમાચાર સાથે ન્યૂઝ પોર્ટલ  શ્રદ્ધાંજલી અર્પણ અર્પણ કરે છે
રિપોર્ટ :- પરેશ વાઢીયા (માળીયા હાટીના- જૂનાગઢ)

advertisement

Comments(2):

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન