હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ઇવેન્ટ્સ, કલા અને સંસ્કૃતિ, રંગોના તરંગો

અમદાવાદમાં લાઈવસ્કેચિંગ અને ફોટોગ્રાફીનો સુંદર પ્રથમ પ્રોગ્રામનું આયોજન મુખૌટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું

Posted 2 years ago with 279 views

Story by NILU PATEL AMDAVAD | 3 mins read

સમાચાર સારાંશ: કલાકારો અને ફોટોગ્રાફરોએ હાજર રહી પોતાની આગવી સ્ટાઇલમાં સ્કેચિંગ કરી પ્રકૃતિના સુંદર ચિત્રો પોતપોતાની સ્કેચ બુકમાં રચના કરી. સાથે સાથે કુદરતી દ્રશ્યોને ફોટોગ્રાફર કલાકારો એ પોતાના કેમેરામાં કેદ કર્યા.

અમદાવાદમાં લાઈવસ્કેચિંગ અને ફોટોગ્રાફીનો સુંદર પ્રથમ પ્રોગ્રામનું આયોજન મુખૌટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું
1/4
અમદાવાદમાં લાઈવસ્કેચિંગ અને ફોટોગ્રાફીનો સુંદર પ્રથમ પ્રોગ્રામનું આયોજન મુખૌટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું
2/4
અમદાવાદમાં લાઈવસ્કેચિંગ અને ફોટોગ્રાફીનો સુંદર પ્રથમ પ્રોગ્રામનું આયોજન મુખૌટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું
3/4
અમદાવાદમાં લાઈવસ્કેચિંગ અને ફોટોગ્રાફીનો સુંદર પ્રથમ પ્રોગ્રામનું આયોજન મુખૌટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું
4/4

અમદાવાદમાં લાઈવસ્કેચિંગ અને ફોટોગ્રાફીનો સુંદર પ્રથમ પ્રોગ્રામનું આયોજન મુખૌટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું 

"કલાકાર મીટ " ઇવેન્ટ અંતર્ગત અમદાવાદમાં લાઈવસ્કેચિંગ અને ફોટોગ્રાફીનો સુંદર પ્રથમ પ્રોગ્રામનું આયોજન મુખૌટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા સિમ્ફની ગાર્ડન બોડકદેવ થલતેજ ખાતે કરવામાં આવ્યું. જેમાં અમદાવાદના જાણીતા કલાકારો અને ફોટોગ્રાફરોએ હાજર રહી પોતાની આગવી સ્ટાઇલમાં સ્કેચિંગ કરી પ્રકૃતિના સુંદર ચિત્રો પોતપોતાની સ્કેચ બુકમાં રચના કરી. સાથે સાથે કુદરતી દ્રશ્યોને ફોટોગ્રાફર કલાકારો એ પોતાના કેમેરામાં કેદ કર્યા. 

ચિત્રકાર નીલુ પટેલે જણાવ્યું કે દરેક રવિવારે ઓપન ટુ ઓલ કોઇ પણ અમારી મુખૌટે સાથે સ્કેચિંગ અને ફોટોગ્રાફી માટે જોડાઈ શકે છે . દરેક રવિવારે સવારે ૭ થી ૧૦ અમે એક નવી જગ્યા એ ચિત્રો બનાવવા માટે ભેગા થઈ કામ કરીએ છીએ.
દરેક રવિવારે નવા સ્થળ પર જઈ નવા કલાકારોને મળવાનું અને ચિત્રોને બુકમાં ને ફોટો ને કેમેરામાં કેદ કરવા આપને જોડવા માટે આમંત્રણ છે.

અમદાવાદમાં લાઈવસ્કેચિંગ અને ફોટોગ્રાફીનો સુંદર પ્રથમ પ્રોગ્રામનું આયોજન મુખૌટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું

 ઇવેન્ટમાં ભાગ લેવા માટે રજીસ્ટર કરવું જરૂરી છે જેના માટે આ whatsapp નંબર પર આપનું નામ નોધાવી શકો છો. ૯૮૨૫૭૫૨૬૩૩. 

મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન,અમદાવાદ,લલિતકલા, કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે, તેમની કુશળતા પ્રદર્શિત કરવા માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે તે “કોઈ નફો નહીં, નુકસાન નહીં” પર કામ કરે છે અને લલિતકલા અને હસ્ત કલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.

ફાઉન્ડેશનમાં 500 થી વધુ રજિસ્ટર્ડ કલાકારો છે. કલાકારોને તેમનું કાર્ય પ્રદર્શિત કરવા અને તેમને વિશ્વભરમાં વિશાળ દર્શકો પ્રદાનકરવા માટે એક સાથે લાવવાનું એક નવીન સાહસ અને નમ્ર પ્રયાસ છે!

વધુ વિગતો માટે આયોજક નીલુ પટેલ નો +91-9825752633(વોટ્સએપ)
પર સંપર્ક કરી શકાય છે. અથવા mukhoteartist@gmail.com પર ઈમેઈલ કરી શકાય છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન