હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ઇવેન્ટ્સ

હિંમતનગર ખાતે મમતા દિવ્યાંગ શિશુ મંદિર ખાતે ભારતના સર્વ પ્રથમ દિવ્યાંગ માઈન્ડ ટ્રેનર હાર્દિક કલ્પદેવ પંડ્યાની ચતુર્થ પુણ્યતિથિ નિમિતે સુરજ હજુ આથમ્યો નથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

Posted 1 year ago with 30 views

Story by Altaf Luhar | 3 mins read

સમાચાર સારાંશ: આ કાર્યક્રમમાં સંસ્થાના દિવ્યાંગ બાળકોએ ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા.

હિંમતનગર ખાતે મમતા દિવ્યાંગ શિશુ મંદિર ખાતે ભારતના સર્વ પ્રથમ દિવ્યાંગ માઈન્ડ ટ્રેનર હાર્દિક કલ્પદેવ પંડ્યાની ચતુર્થ પુણ્યતિથિ નિમિતે સુરજ હજુ આથમ્યો નથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
1/4
હિંમતનગર ખાતે મમતા દિવ્યાંગ શિશુ મંદિર ખાતે ભારતના સર્વ પ્રથમ દિવ્યાંગ માઈન્ડ ટ્રેનર હાર્દિક કલ્પદેવ પંડ્યાની ચતુર્થ પુણ્યતિથિ નિમિતે સુરજ હજુ આથમ્યો નથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
2/4
હિંમતનગર ખાતે મમતા દિવ્યાંગ શિશુ મંદિર ખાતે ભારતના સર્વ પ્રથમ દિવ્યાંગ માઈન્ડ ટ્રેનર હાર્દિક કલ્પદેવ પંડ્યાની ચતુર્થ પુણ્યતિથિ નિમિતે સુરજ હજુ આથમ્યો નથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
3/4
હિંમતનગર ખાતે મમતા દિવ્યાંગ શિશુ મંદિર ખાતે ભારતના સર્વ પ્રથમ દિવ્યાંગ માઈન્ડ ટ્રેનર હાર્દિક કલ્પદેવ પંડ્યાની ચતુર્થ પુણ્યતિથિ નિમિતે સુરજ હજુ આથમ્યો નથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
4/4

હિંમતનગર ખાતે મમતા દિવ્યાંગ શિશુ મંદિર ખાતે યોજાયો " સુરજ હજુ આથમ્યો નથી સાંસ્કૃતિક કાર્યક્રમ " 

હિંમતનગર ખાતે મમતા દિવ્યાંગ શિશુ મંદિર ખાતે ભારતના સર્વ પ્રથમ દિવ્યાંગ માઈન્ડ ટ્રેનર હાર્દિક કલ્પદેવ પંડ્યાની ચતુર્થ પુણ્યતિથિ નિમિતે સુરજ હજુ આથમ્યો નથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.  

હિંમતનગર ખાતે મમતા દિવ્યાંગ શિશુ મંદિર ખાતે ભારતના સર્વ પ્રથમ દિવ્યાંગ માઈન્ડ ટ્રેનર હાર્દિક કલ્પદેવ પંડ્યાની ચતુર્થ પુણ્યતિથિ નિમિતે સુરજ હજુ આથમ્યો નથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં સંસ્થાના દિવ્યાંગ બાળકોએ ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. હાર્દિક કલ્પદેવ પંડ્યાની વાત કરીએ તો પ્રારબ્ધ ને પડકાર્યા વિના સહજભાવે સંજોગો સ્વીકારી પોઝીટીવિટીને વહેંચતા , આત્મવિશ્વાસનું અજવાળૂ એટલે ભારતના સર્વ પ્રથમ દિવ્યાંગ માઈન્ડ ટ્રેનર હાર્દિક કલ્પદેવ પંડ્યાએ  એકશ્રેષ્ઠ વક્તા તરીકે હાર્દિકએ અનોખું સ્થાન મેળવ્યું હતું . તેમને અસંખ્ય લેખ લખીને દિવ્યાંગ સહીત સમાજના તમામ લોકોને મોટિવેશન મંત્ર આપ્યો હતો .તેમણે પુસ્તક  અનલીશ યોર ઈનર પાવરનું સર્જન કર્યું હતું .મોટિવેશનલ વક્તા અને માઈન્ડ ટ્રેનર તરીકેની કારકિર્દીમાં આ સફળતા મેળવી હતી.  માત્ર 33વર્ષની ઉમરે અનંતની વાટ પકડીને સમાજને " આત્મવિશ્વાસનું અજવાળું " આપીને ચાલી નીકળ્યા હતા . તેમની સ્મૂતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આપને જણાવી દઈએ કે ગાંધીનગર મેટ્રોમાં તોરણ સાપ્તાહિકમાં  હાર્દિક ભાઈની કોલમ ખુબ લોકપ્રિય રહી હતી અને વાચકોને આત્મવિશ્વાસનું અજવાળું વહેચ્યું હતું.

Cultural programme held at Mamta Divyang Shishu Mandir, Himmatnagar 

On the occasion of the fourth death anniversary of India's first Divyang mind trainer Hardik Kalpdev Pandya, a cultural programme was held at Mamta Divyang Shishu Mandir in Himmatnagar. 

Indian culture was showcased at the event. Talking about Hardik Kalpdev Pandya, the first Divyang mind trainer of India, Hardik Kalpdev Pandya has earned a unique position as a great speaker. He gave the mantra of motivation to all the people of the society, including the Divyang, by writing many articles. He authored the book Unleash Your Inner Power. She achieved this success in her career as a motivational speaker and mind trainer. At just 33 years of age, he walked the path of infinity, giving the society a light of confidence. A grand function was held at his residence. Let us tell you that Hardik Bhai's column in Toran weekly in Gandhinagar Metro was very popular and gave a ray of confidence to the readers.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.