હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

અસારવા નવી કેન્સર હોસ્પિટલના પાંચમા માળે આગનો બનાવ. પાંચમા માળે એસીના ડકટમાં આગનો બનાવ. એસીમાં સ્પાર્ક થવાથી આગનો બનાવ બન્યો.

Posted 2 years ago with 32 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સમગ્ર ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત કે જાનહાની નહીં એસીમાં સ્પાર્ક થવાથી આગનો બનાવ બન્યો. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) , સિવિલ મેડિસીટી કૅમ્પસ અમદાવાદ દ્વારા બનાવ જે પ્રમાણે જાણકારી આપવામાં આવી હતી .

અસારવા નવી કેન્સર હોસ્પિટલના પાંચમા માળે આગનો બનાવ. પાંચમા માળે એસીના ડકટમાં આગનો બનાવ. એસીમાં સ્પાર્ક થવાથી આગનો બનાવ બન્યો.
1/3
અસારવા નવી કેન્સર હોસ્પિટલના પાંચમા માળે આગનો બનાવ. પાંચમા માળે એસીના ડકટમાં આગનો બનાવ. એસીમાં સ્પાર્ક થવાથી આગનો બનાવ બન્યો.
2/3
અસારવા નવી કેન્સર હોસ્પિટલના પાંચમા માળે આગનો બનાવ. પાંચમા માળે એસીના ડકટમાં આગનો બનાવ. એસીમાં સ્પાર્ક થવાથી આગનો બનાવ બન્યો.
3/3

અસારવા નવી કેન્સર હોસ્પિટલના પાંચમા માળે આગનો બનાવ.

પાંચમા માળે એસીના ડકટમાં આગનો બનાવ બન્યો.
સવારે લાગેલી આગમાં તાત્કાલિક ફાયર વિભાગ પહોંચીને આગ ને બુજાવી.
સમગ્ર ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત કે જાનહાની નહીં
એસીમાં સ્પાર્ક થવાથી આગનો બનાવ બન્યો.
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) , સિવિલ મેડિસીટી કૅમ્પસ અમદાવાદ દ્વારા બનાવ જે પ્રમાણે  જાણકારી આપવામાં આવી હતી . 

ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદના બિલ્ડીંગ ૧-સી ના ટેરેસ પર આવેલ એ.એચ.યુ.ની હિટર કોઈલ આવેલ છે.જે ઓટો મોડમાં હોય છે અને હ્યુમિડીટી વધઘટ સાથે ઓન-ઓફ થતી હોય છે. હ્યુમિડીટી વધી જતાં હિટર કોઈલ કામ કરતી બંધ થતાં તેના લીધે કોઈલની દુર્ગંધ આવી હતી. આથી હોસ્પિટલ ટીમ તરત જ ફોલ્ટનું નિદાન કરી, ફોલ્ટનું સોલ્યુસન કરેલ છે.

હોસ્પિટલના ત્રણ નવા બિલ્ડીંગ ફાયર સેફ્ટીથી સુસજ્જ છે. છતાં પણ સેફ્ટીના ભાગ રૂપે ફાયર બ્રિગેડને જાણ કરેલ છે.
ફાયરબ્રિગેડની ટીમે ઇન્સેપેકસન કરી કોઈ જ ઇસ્યુ નથી તેવી માહીતી આપી છે. હોસ્પિટલમાં બધી જ જાતની સેવાઓ ચાલું છે અને કોઈ જાતનું ફાયર ઇન્સીડન્ટ થયેલ નથી.

ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ બધા જ બિલ્ડીંગમાં ફાયર એનઓસીથી સુસજ્જ બિલ્ડીંગ છે. ફાયર એન.ઓ.સી. પણ ઉપલબ્ધ છે. 

ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તે અંગેની તાલીમ પણ જે ત્રણ દિવસ માટેની હોય છે, જે એક અઠવાડિયા પહેલાં આપવામાં આવી હતી. જેના કારણે આ પ્રકારની દુર્ઘટનાને સત્વરે નિવારી શક્યા છીએ. અહીં ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ જાહેર જગ્યા ઉપર અગ્નિશામક યંત્ર કાર્યરત છે કે નહીં તેની તપાસ ચાલુ કરી દેવામાં આવેલી છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બનેલો બનાવ અને સિવિલ હોસ્પિટલ મારફતે જણાવેલ માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ જ પ્રકારનું નુકસાન થયું નથી અને દુર્ઘટનાને તરત જ નિવારી શકવામાં સફળતા મળી છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન