હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

પ્રાચી તીર્થ નજીક રંગપુર ગામ પંચાયતના તલાટી મંત્રી ભરતભાઈ પરમાર રીટાયર્ડ થતાં સન્માન કાર્યક્રમ યોજાયો સુત્રાપાડા તાલુકાના વિવિધ ગામના તલાટી કમ મંત્રીઓ દ્વારા મોમેન્ટો આપવામાં આવી

Posted 2 years ago with 92 views

Story by શૈલેષભાઈ વાળા પ્રાંચી ગીર સોમનાથ | 3 mins read

સમાચાર સારાંશ: ભરતભાઈ પરમાર ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વ કલ્યાણ અને શાંતિ અર્થે રાષ્ટ્ર જાગરણના કાર્યક્રમોમાં સતત સક્રિય છે

પ્રાચી તીર્થ નજીક રંગપુર ગામ પંચાયતના તલાટી મંત્રી ભરતભાઈ પરમાર રીટાયર્ડ થતાં સન્માન કાર્યક્રમ યોજાયો સુત્રાપાડા તાલુકાના વિવિધ ગામના તલાટી કમ મંત્રીઓ દ્વારા મોમેન્ટો આપવામાં આવી
1/1

પ્રાચી તીર્થ નજીક રંગપુર ગામ પંચાયતના તલાટી મંત્રી ભરતભાઈ પરમાર રીટાયર્ડ થતાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો 

પ્રાચી તીર્થ નજીક રંગપુર ગામ પંચાયતના તલાટી મંત્રી ભરતભાઈ પરમાર રીટાયર્ડ થતાં સન્માન કાર્યક્રમ યોજાયો સુત્રાપાડા તાલુકાના વિવિધ ગામના તલાટી કમ મંત્રીઓ દ્વારા મોમેન્ટો આપવામાં આવી

સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામે તલાટી કમ મંત્રીમાં ફરજ બજાવતા અને એક્સ આર્મીમેન ભરતભાઈ પરમાર આજે તલાટી કમ મંત્રીની ફરજ પૂર્ણ કરી લોક સેવા કરી આજે સૂત્રાપાડા તાલુકા પંચાયત કચેરીના મથકેથી રીટાયર્ડ થયા હતા .ત્યાંરે ભરતભાઈ પરમારનો વિદાય સમારંભ યોજાયો હતો .

જેમાં સુત્રાપાડા તાલુકાના વિવિધ ગામના તલાટી કમ મંત્રીઓ દ્વારા મોમેન્ટો, શાલ , ગિફ્ટ આપી સન્માન કરાયા હતા .અને એમના નિવૃત્ત જીવનના દિવસો એમના પરિવાર સાથે ખુશાલી પૂર્વક વિતાવે અને તેમનું તંદુરસ્ત શરીર રાખે ખુબ લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના કરાઈ હતી. સાથે સાથે ભરતભાઈ પરમાર ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન છે. તેમજ કોડીનાર તાલુકાના સંયોજક હતા અને હવે તે ગીર સોમનાથ જિલ્લા ગાયત્રી પરિવારના સંયોજક તરીકે પણ કાર્ય કરી રહ્યા છે .તેમનું નિવૃત જીવન પૂજ્ય ગુરુદેવના કાર્યમાં સમર્પિત થાય એવી શુભકામના સાથે ભરતભાઈ પરમારને ભાવભીની ફરજ પરથી વિદાય આપવામાં આવી હતી. 

ભરતભાઈ પરમાર ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વ કલ્યાણ અને શાંતિ અર્થે રાષ્ટ્ર જાગરણના કાર્યક્રમોમાં સતત સક્રિય છે . ગાયત્રી પરિવાર દ્વારા થતા પવિત્ર આયોજન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના આયોજનોમાં હમેશા જિલ્લામાં અગ્રણી તરીકે તેમની ઓળખ છે તેમનું નિવૃત જીવન પૂજ્ય ગુરુદેવના કાર્યમાં સમર્પિત થાય એવી શુભકામના સાથે ભરતભાઈ પરમારને ભાવભીની ફરજ પરથી વિદાય આપવામાં આવી હતી. 

રિપોર્ટર શૈલેષભાઈ વાળા પ્રાંચી ગીર સોમનાથ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન