હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪

ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર કાર્ય શરૂ કરાયું છે. જેમાં આજે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીનો ડીસામાં ભવ્ય રોડ શૉ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બાઈક અને કારનો કાફલો જોડાયો હતો

Posted 2 years ago with 151 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીનો ડીસામાં ભવ્ય રોડ શૉ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બાઈક અને કારનો કાફલો જોડાયો હતો.

ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર કાર્ય શરૂ કરાયું છે. જેમાં આજે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીનો ડીસામાં ભવ્ય રોડ શૉ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બાઈક અને કારનો કાફલો જોડાયો હતો
1/4
ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર કાર્ય શરૂ કરાયું છે. જેમાં આજે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીનો ડીસામાં ભવ્ય રોડ શૉ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બાઈક અને કારનો કાફલો જોડાયો હતો
2/4
ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર કાર્ય શરૂ કરાયું છે. જેમાં આજે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીનો ડીસામાં ભવ્ય રોડ શૉ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બાઈક અને કારનો કાફલો જોડાયો હતો
3/4
ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર કાર્ય શરૂ કરાયું છે. જેમાં આજે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીનો ડીસામાં ભવ્ય રોડ શૉ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બાઈક અને કારનો કાફલો જોડાયો હતો
4/4

ડીસામાં ભાજપનો ભવ્ય રોડ શો યોજાયો મોટી સંખ્યામાં બાઈક અને કારનો કાફલો જોડાયો

લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર કાર્ય શરૂ કરાયું છે. જેમાં આજે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીનો ડીસામાં ભવ્ય રોડ શૉ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બાઈક અને કારનો કાફલો જોડાયો હતો.

ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર કાર્ય શરૂ કરાયું છે. જેમાં આજે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીનો ડીસામાં ભવ્ય રોડ શૉ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બાઈક અને કારનો કાફલો જોડાયો હતો
લોકસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાના મતદાનમાં બનાસકાંઠા લોકસભા બેઠક માટે 7 મેના દિવસે મતદાન થવાનું છે. ત્યારે ઉમેદવારોએ પ્રચાર કાર્ય આક્રમક રીતે શરૂ કરી દીધું છે. જેમાં બે દિવસ અગાઉ જ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયા બાદ આજે ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીનો પણ રોડ યોજાયો હતો.

 બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીસા એરોદ્રામ ખાતે જાહેર સભા યોજવાની હોઇ જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે હેતુથી જ આજે ડીસામાં ભાજપ દ્વારા રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં બાઈક અને કારનો કાફલો જોડાયો હતો. 

?ref_src=twsrc%5Etfw">April 29, 2024
ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીએ ડીસા એરપોર્ટ ચાર રસ્તા પાસે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પ્રારંભ કર્યા હતા. રોડ શોમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, ધારાસભ્ય પ્રવીણ માળી, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડીયા, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, વેરહાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડીયા સહિત ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉમેદવારે ખુલ્લી જીપમાં ડીસા શહેરમાં ફરી વડાપ્રધાનની સભામાં હાજરી આપવા તેમજ 7 તારીખે ભાજપ તરફી મતદાન કરવા ખાસ અપીલ કરી હતી.
advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન