હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ધર્મ

આજે ભાદરવી પૂનમનો પાંચમો દિવસ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે માતાજીના દર્શન કરી રહ્યાં છે, ચાર દિવસ મા 16.36 લાખ થી વધુ ભક્તોએ માતાજી ના દર્શન કર્યા

Posted 1 year ago with 39 views

Story by Sanjiv Rajput | 3 mins read

સમાચાર સારાંશ: ભાદરવી મહા કુંભનો આજે પાંચમો દિવસ છે. ધૂમ ધામ થી માં જગત જનની અંબા ના ધામે ભાદરવી પૂનમનો મહા મેળો યોજાઇ રહ્યો છે

આજે ભાદરવી પૂનમનો પાંચમો દિવસ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે માતાજીના દર્શન કરી રહ્યાં છે, ચાર દિવસ મા 16.36 લાખ થી વધુ ભક્તોએ માતાજી ના દર્શન કર્યા
1/2
આજે ભાદરવી પૂનમનો પાંચમો દિવસ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે માતાજીના દર્શન કરી રહ્યાં છે, ચાર દિવસ મા 16.36 લાખ થી વધુ ભક્તોએ માતાજી ના દર્શન કર્યા
2/2

આજે ભાદરવી પૂનમનો પાંચમો દિવસ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે માતાજીના દર્શન કરી રહ્યાં છે, ચાર દિવસ મા 16.36 લાખ થી વધુ ભક્તોએ માતાજી ના દર્શન કર્યા

ભાદરવી મહાકુંભનો પાંચમો દિવસ, નાચતા ગાતા ભક્તો હાથોમાં ધજાઓ લઇ બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે માતાજીના દર્શન કરી રહ્યાંછે, ચાર દિવસ મા 16.36 લાખ થી વધુ ભક્તોએ માતાજી ના દર્શન કર્યા છે.

ભાદરવી મહા કુંભનો આજે પાંચમો દિવસ છે. ધૂમ ધામ થી માં જગત જનની અંબા ના ધામે ભાદરવી પૂનમનો મહા મેળો યોજાઇ રહ્યો છે. 

શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તો નો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. અંબાજી આવતા તમામ માર્ગો માઇભકતો થી ઉભરાઈ રહ્યા છે. ચારે તરફ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. નાચતા ગાતા ભક્તો હાથોમાં ધજાઓ લઈને અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે. અંબાજી મંદિર ના દર્શન પથ થી લઇ મંદિર સુંધી ની તમામ રેલીંગો મા ભક્તો ની ભારી ભીડ જોવા મળી રહી છે. 

આજે મંદિરમા વેહલી સવાર થી ભક્તો ની ભારી ભીડ જોવા મળી હતી. ભક્તો માતાજી ના પ્રતિ આસ્થા અને શ્રદ્ધા ને લઇ હજારો કિલોમીટર ની પદયાત્રા કરી માતાજીના દર્શન કરી રહ્યા છે. અનેકો સંઘો માં ના ધામે મોટી મોટી ધજાઓ સાથે ઢોલ નગારાઓ અને બોલ મારી અંબે જય જય અંબે ના જય ઘોષ સાથે અંબાજી તરફ આવી રહ્યા છે. કોઈપણ થાક વિના ભક્તો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરમાં ભક્તોનો તાતો લાગ્યો છે અને ફરજ બજાવી રહેલ પોલીસ કર્મીઓ પણ ભક્તિના રંગે રંગાયા છે અને નાચતા ગાતા જય અંબેના નાદ સાથે ભક્તોને દર્શન કરાવી રહ્યા છે. લોકો પણ પોલીસ કર્મીઓ સાથે મગ્ન બની માં અંબાના દર્શન કરી રહ્યા છે.

અંબાજી મહાકુંભ ના ચાર દિવસ દરમ્યાન 16 લાખ 36 હાજર થી વધુ માઇભકતો એ માતાજી નો દર્શન નો લાભ લીધો છે. અને સતત અંબાજી મંદિર મા ભક્તો ની ભારી ભીડ ઉમટી રહી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન