હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, સામાજીક

યૌન શોષણ કેસમાં નવો વળાંક સાંસદ પ્રજ્વલ સાથે દેખાતી મહિલાનું અપહરણ, FIR દાખલ પીડિત મહિલા રેવન્નાને ત્યાં કામ કરી ચૂકી હતી

Posted 2 years ago with 57 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આરોપ છે કે તેણે પ્રજવ્વલના પિતા અને જેડીએસ ધારાસભ્ય એચ.ડી.રેવન્નાના કહેવા પર મહિલાને પ્રજ્જવલ વિરુદ્ધ સાક્ષી પૂરતાં રોકવા માટે આવું કર્યું. ફરિયાદના આધારે પોલીસે એચ.ડી.રેવન્ના સામે અપહરણનો કેસ દાખલ કર્યો છે

યૌન શોષણ કેસમાં નવો વળાંક  સાંસદ પ્રજ્વલ સાથે દેખાતી મહિલાનું અપહરણ, FIR દાખલ પીડિત મહિલા રેવન્નાને ત્યાં કામ કરી ચૂકી હતી
1/4
યૌન શોષણ કેસમાં નવો વળાંક  સાંસદ પ્રજ્વલ સાથે દેખાતી મહિલાનું અપહરણ, FIR દાખલ પીડિત મહિલા રેવન્નાને ત્યાં કામ કરી ચૂકી હતી
2/4
યૌન શોષણ કેસમાં નવો વળાંક  સાંસદ પ્રજ્વલ સાથે દેખાતી મહિલાનું અપહરણ, FIR દાખલ પીડિત મહિલા રેવન્નાને ત્યાં કામ કરી ચૂકી હતી
3/4
યૌન શોષણ કેસમાં નવો વળાંક  સાંસદ પ્રજ્વલ સાથે દેખાતી મહિલાનું અપહરણ, FIR દાખલ પીડિત મહિલા રેવન્નાને ત્યાં કામ કરી ચૂકી હતી
4/4

યૌન શોષણ  કેસમાં નવો વળાંક 
સાંસદ પ્રજ્વલ સાથે દેખાતી મહિલાનું અપહરણ, FIR દાખલ
પીડિત મહિલા રેવન્નાને ત્યાં કામ કરી ચૂકી હતી 

સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ હાસનથી સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ શુક્રવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. એક પીડિતાની દીકરાની ફરિયાદ બાદ આ એક્શન લેવામાં આવી હતી.  અહેવાલ અનુસાર વાયરલ વીડિયોમાં રેવન્નાને એ મહિલાનું યૌન શોષણ કરતું જોઈ શકાય છે. 

દીકરાએ નોંધાવેલી એફઆઈઆર અનુસાર તેની માતાનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. ગુમ મહિલાના 20 વર્ષના દીકરાએ ગુરુવારે રાતે  મૈસૂર જિલ્લાના કે.આર.નગર પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધાવી હતી. 

?ref_src=twsrc%5Etfw">May 2, 2024

તેમાં કહેવાયું હતું કે તેની માતાને રેવન્ના પરિવારનો એક ઓળખીતો ફોસલાવીને લઇ ગયો. અપહરણ કરનારની ઓળખ સતીશ બબન્ના તરીકે થઇ હતી. આરોપ છે કે તેણે પ્રજવ્વલના પિતા અને જેડીએસ ધારાસભ્ય એચ.ડી.રેવન્નાના કહેવા પર મહિલાને પ્રજ્જવલ વિરુદ્ધ સાક્ષી પૂરતાં રોકવા માટે આવું કર્યું. ફરિયાદના આધારે પોલીસે એચ.ડી.રેવન્ના સામે અપહરણનો કેસ દાખલ કર્યો છે. 

એફઆઈઆરમાં કહ્યું છે કે બબન્નાએ એચ.ડી.રેવન્નાની પત્ની ભવાની રેવન્ના બોલાવે છે એમ કહીને મહિલાને પોતાની સાથે જવા માટે મનાવી હતી.ફરિયાદી અનુસાર તેની માતાએ હોલેનરસીપુરમાં રેવન્નાના ઘરે અને તેના ખેતરમાં 6 વર્ષ સુધી ઘરકામ કર્યું હતું. પણ તે 3 વર્ષ પહેલા નોકરી છોડી ચૂકી હતી. પછી તે ગામડે આવી ગઇ હતી અને મજૂરી કરતી હતી

સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ હાસનથી સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ શુક્રવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. એક પીડિતાની દીકરાની ફરિયાદ બાદ આ એક્શન લેવામાં આવી હતી. અહેવાલ અનુસાર વાયરલ વીડિયોમાં રેવન્નાને એ મહિલાનું યૌન શોષણ કરતું જોઈ શકાય છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.