હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સામાન્ય પરીવાર માટે એક સમસ્યા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સિંગતેલ, કપાસિયા, સોયાબિન ઓઇલ અને પામ ઓઇલના ભાવમાં સરેરાશ 30 થી 40 રૂપિયાનો વધારો

Posted 2 years ago with 99 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સિંગતેલનો જુનો ડબો- 2500 સિંગતેલ નવો ડબો- 2600-2680

સામાન્ય પરીવાર માટે એક સમસ્યા  ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સિંગતેલ, કપાસિયા, સોયાબિન ઓઇલ અને પામ ઓઇલના ભાવમાં સરેરાશ 30 થી 40 રૂપિયાનો વધારો
1/1

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સિંગતેલ, કપાસિયા, સોયાબિન ઓઇલ અને પામ ઓઇલના ભાવમાં સરેરાશ 30 થી 40 રૂપિયાનો વધારો  

સીંગતેલ કપાસિયા અને પામ ઓઈલમાં રૂપિયા 30નો થયો વધારો

સામાન્ય પરીવાર માટે એક સમસ્યા  ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સિંગતેલ, કપાસિયા, સોયાબિન ઓઇલ અને પામ ઓઇલના ભાવમાં સરેરાશ 30 થી 40 રૂપિયાનો વધારો

સીંગતેલનો ડબ્બો 2530 થી વધીને 2560 આસપાસ નોંધાયો

કપાસિયા તેલનો ડબ્બો 1660 થી 1690 આસપાસ નોંધાયો

પામ ઓઇલ નો ડબ્બો 1660 થી 1680-90 આસપાસ નોંધાયો

સૌરાષ્ટ્ર પંથક સહિત સમગ્ર ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થતાં મેધરાજાએ પધરામણી કરી દીધી છે. વરસાદની શરૂઆત થતાં ઓઇલ મીલો બંધ થઇ જતાં માર્કેટમાં સીધી તેલના ભાવ પર વર્તાઇ રહી છે. સિંગતેલ, કપાસિયા, સોયાબિન ઓઇલ અને પામ ઓઇલના ભાવમાં સરેરાશ 30 થી 40 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. આગામી દિવસોમાં પણ હજુ ભાવ વધુ ઉંચકાશે એમ વેપારીઓનું કહેવું છે. 

આ પહેલાં પણ છેલ્લા 3 વખત ભાવ વધારો નોંધાયો હતો. રાજકોટમાં સિંગતેલના બજાર માં પ્રતિ 15 કિલ્લો ડબ્બાના ભાવમાં રૂપિયા 40 નો વધારો ઝીંકાયો છે. હાલમાં સિંગતેલનો ભાવ રુપિયા 2600 નજીક પહોંચી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે ત્યારે સિંગતેલના ભાવમાં વધારો સામાન્ય પરીવાર માટે એક સમસ્યા બની રહેશે. સિંગતેલના ભાવ વધારાના લીધે મધ્યમ વર્ગના પરિવારો બજેટ પણ ખોરવાઇ જશે.

5 દિવસમાં જ શાકભાજીના ભાવમાં 40થી 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.વરસાદી માહોલ સાથે જ શાકભાજીના ભાવ ઉતરતાં ગ્રાહકોને રાહત મળી છે.

અમદાવાદમાં ગત સપ્તાહ સુધી શાકભાજીના ભાવ આસમાને હતા..જો કે વરસાદ બાદ જ શાકભાજીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

સિંગતેલનો જુનો ડબો- 2500

સિંગતેલ નવો ડબો- 2600-2680

સિંગતેલ નવો ડબો (15લિટર) - 2480

કપાસિયા તેલનો જુનો ડબો-1670 

કપાસિયા તેલનો નવો ડબો - 1800-1880

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન