સમાચાર સારાંશ: બે વ્યક્તિઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામેલા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો બેભાન હાલતમાં હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા
દિવાલ ધસી પડતાં બાજુમા રહેતાં કુલ પાંચ લોકો દટાયા હતા. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
અમદાવાદમાં બનેલી દુર્ઘટનામાં ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ ફસાયેલા લોકોને બચાવ કાર્ય શરુ કર્યું હતું. આસપાસના લોકોએ પણ બચાવ કાર્ય ફાયર બ્રિગેડના જવાનો સાથે શરુ કર્યું હતું . મળતી માહિતી પ્રમાણે ભારે જહેમત બાદ દટાયેલા લોકોને બચાવવામાં સફળતા મળી હતી.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



