હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ચુંટણી ૨૦૨૪

પ્રયાગરાજમાં રેલી દરમિયાન ભાગદોડ રાહુલ ગાંધી અને અખિલેશની રેલી દરમિયાન થઇ ભાગદોડ અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ. કાર્યકરો બેરિકેડ્સ તોડી અંદર પ્રવેશ્યા

Posted 2 years ago with 55 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં મોટી સંખ્યામાં સપા અને કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા.

પ્રયાગરાજમાં રેલી દરમિયાન ભાગદોડ  રાહુલ ગાંધી અને અખિલેશની રેલી દરમિયાન થઇ ભાગદોડ  અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ. કાર્યકરો બેરિકેડ્સ તોડી અંદર પ્રવેશ્યા
1/3
પ્રયાગરાજમાં રેલી દરમિયાન ભાગદોડ  રાહુલ ગાંધી અને અખિલેશની રેલી દરમિયાન થઇ ભાગદોડ  અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ. કાર્યકરો બેરિકેડ્સ તોડી અંદર પ્રવેશ્યા
2/3
પ્રયાગરાજમાં રેલી દરમિયાન ભાગદોડ  રાહુલ ગાંધી અને અખિલેશની રેલી દરમિયાન થઇ ભાગદોડ  અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ. કાર્યકરો બેરિકેડ્સ તોડી અંદર પ્રવેશ્યા
3/3

પ્રયાગરાજમાં રેલી દરમિયાન ભાગદોડ 

રાહુલ ગાંધી અને અખિલેશની રેલી દરમિયાન થઇ ભાગદોડ 
અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ રાજ્યમાં રેલીઓ સંબોધી હતી. સભામાં ભાગદોડ થયો હતો. કાર્યકરો બેરિકેડ્સ તોડી અંદર પ્રવેશ્યા હતા. ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 

ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં મોટી સંખ્યામાં સપા અને કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા. 

કાર્યકર્તાઓએ બેરિકેડ્સ તોડી મંચ તરફ પ્રવેશ કર્યો હતો. અને મંચ પર ચડી ગયા. જેના કારણે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ નારાજ થયા હતા . આ બંને નેતાઓ કંઈ બોલ્યા વિનાજ મંચ પરથી રવાના થયા હતા 

આ ઉપરાંત ઉત્તર પ્રદેશની ચૂંટણી પ્રચાર સભામાં અખિલેશ યાદવે એક મોટી માગ કરતાં કહ્યું કે ઈડી અને સીબીઆઈનો ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જો I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે તો હું પોતે કેન્દ્ર સરકાર સમક્ષ પ્રસ્તાવ લાવીશ કે ઈડી અને સીબીઆઇને બંધ કરી દેવામાં આવે. આ બંને એજન્સીઓ બિનજરૂરી છે. 

અખિલેશ યાદવે કહ્યું કે ઈડી અને સીબીઆઈ બંધ થવા જોઈએ. જો કોઇ છેતરપિંડી કે કૌભાંડ કરશે તો તપાસ કરવા માટે આવકવેરા વિભાગ છે. તે તપાસ જોઈ લેશે, સીબીઆઈની શું જરૂરી છે? દરેક રાજ્યમાં એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ પણ છે. જરૂર પડશે તો તેનો ઉપયોગ કરાશે. ભાજપ દ્વારા ઈડી-સીબીઆઈનો ઉપયોગ પણ રાજકીય લાભ ખાટવા માટે જ કરવામાં આવી રહ્યો છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.