હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

અમદાવાદ ખાતે અતુલ્ય વારસોની રાજ્યસ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું .રાજ્યસ્તરે લોકોને જોડવા અને હેરિટેજ સંવર્ધનને પધ્ધતિસર વિકાસ કરવાનો પ્રયાસ

Posted 2 years ago with 50 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અનેક નવા કાર્યક્રમો રાજ્યસ્તરે હાથ ધરાશે.

અમદાવાદ ખાતે અતુલ્ય વારસોની રાજ્યસ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું .રાજ્યસ્તરે લોકોને જોડવા અને હેરિટેજ સંવર્ધનને પધ્ધતિસર વિકાસ કરવાનો પ્રયાસ
1/3
અમદાવાદ ખાતે અતુલ્ય વારસોની રાજ્યસ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું .રાજ્યસ્તરે લોકોને જોડવા અને હેરિટેજ સંવર્ધનને પધ્ધતિસર વિકાસ કરવાનો પ્રયાસ
2/3
અમદાવાદ ખાતે અતુલ્ય વારસોની રાજ્યસ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું .રાજ્યસ્તરે લોકોને જોડવા અને હેરિટેજ સંવર્ધનને પધ્ધતિસર વિકાસ કરવાનો પ્રયાસ
3/3

અમદાવાદ ખાતે અતુલ્ય વારસોની રાજ્યસ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું .રાજ્યસ્તરે લોકોને જોડવા અને હેરિટેજ સંવર્ધનને પધ્ધતિસર વિકાસ કરવાનો પ્રયાસ

આજ રોજ અમદાવાદ ખાતે અતુલ્ય વારસોની રાજ્યસ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અતુલ્ય વારસોનાં ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર કપિલ ઠાકર દ્વારા નીચે યાદીમાં દર્શાવેલ ૦૭ સભ્યોને ડાયરેકટરનાં હોદ્દાએ નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં 

અમદાવાદ ખાતે અતુલ્ય વારસોની રાજ્યસ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું .રાજ્યસ્તરે લોકોને જોડવા અને હેરિટેજ સંવર્ધનને પધ્ધતિસર વિકાસ કરવાનો પ્રયાસ

૧) શ્રી મનીષભાઈ વૈદ્ય, પર્યાવરણવિદ્દ 

૨) શ્રી વર્ષાબેન ભટ્ટ, કાયદા નિષ્ણાંત 

૩) શ્રી કિન્નરીબેન શાહ, સમાજકાર્ય 

૪) શ્રી મહાદેવભાઈ બારડ, સંશોધક/લેખક 

૫) શ્રી વિષ્ણુસિંહ ચાવડા, સંશોધક/લેખક

૬) શ્રી નરેન્દ્રભાઈ ઓતિયા, હેરિટેજ ફોટોગ્રાફર 

૭) શ્રી પરમભાઈ પંડ્યા, હેરિટેજ પ્રોફેશનલ   

ઉપરોક્ત ટીમ દ્વારા ગુજરાતભરમાં નીચેના મુખ્ય મુદ્દાઓ પર કામગીરી હાથ ધરવામાં આવશે

૧. જીલ્લાવાર અને નાના ગામ/શહેરનાં સક્રિય સેવાભાવી લોકો કે જેઓ હેરિટેજ, પ્રવાસન, કલા, હસ્તકલા જેવા વિષયો સાથે જોડાયેલા છે તેઓને સ્થાનિક સ્તરની સમિતિઓમાં સાંકળી તેમના વિચારોને આવરી સમગ્ર ગુજરાતમાં હેરિટેજ સંવર્ધન અને ઉજાગર કરવાની કામગીરી હાથ ધરવી. 

૨. રાજ્યની મોટાભાગની શાળા/કોલેજોમાં હેરિટેજ શિક્ષણને વિનામૂલ્યે પહોચાડવું. 

૩. હેરિટેજ પ્રવાસનને વેગ આપવું, જેથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધે, સ્મારકો સચવાય તેમજ સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે. 

૪. “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ” ની ફોરમેટ બદલવામાં આવશે. 

૫. સમગ્ર વિશ્વનાં ગુજરાતીઓ જેને પોતાના વતન પ્રત્યે પ્રેમ છે કે વતનમાં નાનું મોટું યોગદાન આપવા માંગે છે તેના માટે “વાત વતન”ની યોજનાનું અમલીકરણ. 

ઉપરાંત અનેક નવા કાર્યક્રમો રાજ્યસ્તરે હાથ ધરાશે. અમારી ટીમમાં અને અભિયાનમાં જોડાવવા માટેની વિગતો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે જેની નોંધલેશોઅથવા info.atulyavarso@gmail.com પર આપની માહિતી મોકલી શકો છો. અમારો આ પ્રયાસ સમગ્ર ગુજરાતમાં અને ગુજરાતીઓનાં ભવ્ય વારસાને ઉજાગર કરવાના, સંવર્ધન કરવાના, કલાકારોને જોડવા મદદરૂપ થશે તેવી અમોને આશા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન