હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, રમત-ગમત

મોડાસીયા કડવા પાટીદાર દ્રારા બાળકો માટે સમર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ .બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવાનુ અને દિકરીઓને કઈ રીતે આત્મ રક્ષા કરવાની તેની પણ તાલીમ આપવામાં આવી

Posted 2 years ago with 237 views

Story by ALTAF LUHAR HIMMATNAGAR | 4 mins read

સમાચાર સારાંશ: આઉટડોર, ઈન્ડોર, સેલ્ફ ડિફેન્ટ, અને ક્રીએટીવી પણ શિખવાડવામાં આવે છે... આ ત્રણ દિવસમાં ૪ વર્ષથી લઈને ૧૪ વર્ષ સુધીના બાળકો આવે છે જેઓને શિક્ષકો દ્રારા જ તમામ પ્રકારની તાલીમ અપાય છે.

મોડાસીયા કડવા પાટીદાર દ્રારા બાળકો માટે સમર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ .બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવાનુ અને દિકરીઓને કઈ રીતે આત્મ રક્ષા કરવાની તેની પણ તાલીમ આપવામાં આવી
1/3
મોડાસીયા કડવા પાટીદાર દ્રારા બાળકો માટે સમર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ .બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવાનુ અને દિકરીઓને કઈ રીતે આત્મ રક્ષા કરવાની તેની પણ તાલીમ આપવામાં આવી
2/3
મોડાસીયા કડવા પાટીદાર દ્રારા બાળકો માટે સમર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ .બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવાનુ અને દિકરીઓને કઈ રીતે આત્મ રક્ષા કરવાની તેની પણ તાલીમ આપવામાં આવી
3/3

મોડાસીયા કડવા પાટીદાર દ્રારા બાળકો માટે સમર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ .બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવાનુ અને દિકરીઓને કઈ રીતે આત્મ રક્ષા કરવાની તેની પણ તાલીમ આપવામાં આવી  

દરેક સમાજ પોતાના સમાજના બાળકો આગળ આવે અને સારુ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે પ્રયાસ કરતા હોય છે ત્યારે મોડાસીયા કડવા પાટીદાર સમાજ દ્રારા બાળકો માટે ત્રીદિવસીય સમર કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ છે... આમ તો પહેલા આ કેમ્પ ૨૦૦ બાળકો થી શરૂ કર્યો હતો જે ૨૦૨૪ માં ૧૧૦૦ થી વધુ બાળકો સુધી પહોંચ્યો છે જેમાં ૧૦૦ થી વધુ શિક્ષકો, ૧૦૦ વધુ સ્વયંસેવકો સહિત ૧૦૦ જેટલા સમાજના અન્ય હોદ્દોદારો સતત ત્રણ દિવસથી આ કેમ્પ નુ આયોજન કરી રહ્યા છે... વહેલી સવાર ના ૬ વાગ્યાથી આ સમર કેમ્પ યોજાય છે 

જેમાં આઉટડોર, ઈન્ડોર, સેલ્ફ ડિફેન્ટ, અને ક્રીએટીવી પણ શિખવાડવામાં આવે છે... આ ત્રણ દિવસમાં ૪ વર્ષથી લઈને ૧૪ વર્ષ સુધીના બાળકો આવે છે જેઓને શિક્ષકો દ્રારા જ તમામ પ્રકારની તાલીમ અપાય છે.. વિવિધ રમતો જે પહેલા રમતા હતા તે રમતો અહિ રમાડાય છે અને બાળકો પણ અહિ ખુશ રહે છે... આ કેમ્પ માં બાળકોની બુદ્ધિક્ષમતા વધે તે માટે સમાજના જ શિક્ષકો દ્રારા સતત શિક્ષણ અપાય છે બુદ્ધિ નો વિકાસ થાય તે માટે ડ્રોઈંગ, પેપર ક્રાફ્ટ સહિત ની ઇન્ડોર રમત, પરિક્ષા ને લઈ માર્ગદર્શન, રમત- ગમ્મત પણ સમાજના શિક્ષત લોકો કરાવીને માર્ગદર્શન આપતા હોય છે.

આ સમર કેમ્પ નો ખાસ ઉદ્દેશ એ છે કે બાળકો મોબાઇલ અને ટીવી માં વધુ સમય પસાર કરે છે અને તેમની આંખો પણ બગાડે છે ત્યારે અહિ સતત ત્રણ દિવસ મોબાઈલ અને પરિવાર થી દુર રખાય છે સાથે વિવિધ રમતો કે જે પહેલા રમાતી હતી કોથરા કુદ, લીંબુ ચમચી, દોડ, કબ્બડી, ખોખો, ગીલ્લીદંડા સહિતની જે પહેલા રમતો રમાતી હતી તે રમતો અને સંક્રુતિ અત્યારના બાળકો ભુલી ગયા છે તે રમાડાય છે તો ખાસ કરીને દિકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ ની તાલીમ પણ અહિ અપાય છે જેમાં કરાટે, જુડો, યોગ અને કોઈ વ્યક્તિથી કઈ રીતે બચવુ સહિત અન્ય માર્ગદર્શન પણ અપાય છે... 

જેના કારણે દિકરા દિકરીઓ આ કેમ્પ ની મજા માણે છે તો ,સાથે સાથે પીઝા બર્ગર જેવી ખાણીપીણી થી દુર રાખીને શુદ્ધ ભોજન એ પણ કઠોળ સાથે સવારે શુદ્ધ સાત્વિક નાસ્તો, ફુટ, વિવિધ પ્રકારના જ્યુસ પણ અપાય છે જે બાળકો હાલ ખાતા પીતા નથી અને સાથે સાથે શરીર પણ મજબુત બનાવી રહ્યા છે જેથી બાળકોને સ્વસ્થ રહે... કેમ્પ માં ત્રણ દિવસ પસાર કર્યા બાદ બાળકો કેમ્પ વધુ લંબાય તેવી પણ માંગ કરી રહ્યા છે.. તો સાથે ઘરે જઈને પણ કેમ્પમાં આવેલ બાળકો મોબાઈલ કે ટીવી થી દુર રહી અહિ રમેલ રમતો પોતાના મિત્રો સાથે રમી રહ્યા છે.

મોડાસીયા કડવા પાટીદાર સમાજ દ્રારા આ અનોખુ કામ કરીને અન્ય સમાજને એક સંદેશો આપ્યો છે કે જેમાં બાળકોને સ્વ રક્ષણ, શિક્ષણ, માર્ગદર્શન અને મોબાઈલ ની દુનિયા થી દુર રાખીને બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવા માટે કામ કરાઈ રહ્યુ છે જેને લઈને બાળકોને પણ આ કેમ્પ ગમી રહ્યો છે અને વધુ દિવસો સુધી ચાલે તેવી પણ માંગ કરી રહ્યા છે..

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન