હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગીર સોમનાથ જીલ્લામાં NDRFની એક ટીમનું આગમન . કમાન્ડર સહિત 30 જવાનોની ટીમ ખડેપગે. સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ

Posted 2 years ago with 166 views

Story by રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)--- જૂનાગઢ | 3 mins read

સમાચાર સારાંશ: સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 10 જિલ્લામાં વરસાદ નોંધાયો

ગીર સોમનાથ જીલ્લામાં NDRFની એક ટીમનું આગમન . કમાન્ડર સહિત 30 જવાનોની ટીમ ખડેપગે. સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ
1/1

ગીર સોમનાથ જીલ્લામાં NDRFની એક ટીમનું આગમન થયું છે. કમાન્ડર સહિત 30 જવાનોની ટીમ ખડેપગે. સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ

ગીર સોમનાથ જીલ્લામાં NDRFની એક ટીમનું આગમન . કમાન્ડર સહિત 30 જવાનોની ટીમ ખડેપગે. સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસું વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે બુધવારે વધુ કેટલાક તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ પડ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 10 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. 

જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં ચાર ઈંચ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પોશીનામાં ખાબક્યો છે. ત્યારે જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં વિવિધ જિલ્લામાં વરસાદને પગલે NDRFની 8 ટીમો રવાના કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ જીલ્લામાં NDRFની એક ટીમનું આગમન થયું છે. કમાન્ડર સહિત 30 જવાનોની ટીમ ખડેપગે રહેશે. આ ટીમને ઉનાના દેલવાડા સાયકલોન સેન્ટર ખાતે તૈનાત કરવામાં આવી છે. ટીમ સાથે 4 બોટ, લાઇફ જેકેટ, દોરડા સહિતની વસ્તુઓ સાથે રખાઈ છે.

અમદાવાદ શહેરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતુ. અને ઉકળાટ-બફારા સાથે ગરમીનું પ્રમાણ યથાવત રહીને મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયુ હતુ. ત્યારે આજે વહેલી સવારે શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. અને વરસાદી માહોલ પણ છવાયો છે. ગુજરાતમાં ગુરુવારે સવારના 6થી રાતના 8 વાગ્યા સુધીમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છના ત્રણ તાલુકામાં 40 કે તેથી વધુ મી.મી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 46 મી.મી.વરસાદ સાબરકાંઠાના પોશીનામાં નોંધાયો હતો. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન