સમાચાર સારાંશ: લોકસભા 2024ની ચૂંટણી માટે હવે ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે નેતાઓનો વાણી વિલાસ હજુ પણ યથાવત છે
ભાજપ ઉમેદવારે કહ્યું ચૂંટણી પતી જવા દે, પછી જોઈ લઇશું
લોકસભા 2024ની ચૂંટણી માટે હવે ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે નેતાઓનો વાણી વિલાસ હજુ પણ યથાવત છે. ભાજપ સાંસદ તેમજ કન્નૌજ બેઠકના ઉમેદવારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પોલીસ અધિકારીને ધમકાવીને કહી રહ્યા છે કે 'ચૂંટણી પતી જવા દે, પછી જોઈ લઈશું.
ઉત્તર પ્રદેશના કન્નૌજ બેઠક પરના ભાજપના ઉમેદવાર સુબ્રત પાઠકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોલીસ કર્મચારીને ધમકી આપતા જોવા મળી રહ્યા છે. ભાજપ ઉમેદવાર વીડિયોમાં કહેતા સાંભળી શકાય કે 'ચૂંટણી બાદ તેઓ વિજિલન્સ તપાસ કરશે. મોઢે જ કહીને જઈ રહ્યો છું. બદલો લઈશ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને હાલ રાજકારણના ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. આ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
कन्नौज में कल पोलिंग के दिन पुलिस भजपा के एक समर्थक को कोतवाली ले आई तो BJP प्रत्याशी सुब्रत पाठक वहां पहुंच गए
— Naveen Mishra (@NaveenM96466923)
SHO से सुब्रत बोले - "आज चुनाव खत्म, विजिलेंस जांच कराएंगे तुम्हारी, बताकर जा रहे, बदला लेंगे बदला" pic.twitter.com/FtWPYyvVyZकन्नौज में कल पोलिंग के दिन पुलिस भजपा के एक समर्थक को कोतवाली ले आई तो BJP प्रत्याशी सुब्रत पाठक वहां पहुंच गए
— Naveen Mishra (@NaveenM96466923) May 14, 2024
SHO से सुब्रत बोले - "आज चुनाव खत्म, विजिलेंस जांच कराएंगे तुम्हारी, बताकर जा रहे, बदला लेंगे बदला" pic.twitter.com/FtWPYyvVyZ
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



