હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના કારીભડા ગામે સૌની યોજનાના સંપ ના કામ ની જળ સિંચાઇ મંત્રી અને માળીયા માંગરોળ ના ધારાસભ્ય દ્વારા લેવામાં આવી મુલાકાત

Posted 1 year ago with 334 views

Story by Paresh Vadhiya | 2 mins read

સમાચાર સારાંશ: માળીયા હાટીના તાલુકાના કારીભડા ગામે સૌની યોજના અંતર્ગત સંપ ની કામગીરી ચાલુ છે

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના કારીભડા ગામે સૌની યોજનાના સંપ ના કામ ની જળ સિંચાઇ મંત્રી અને માળીયા માંગરોળ ના ધારાસભ્ય દ્વારા લેવામાં આવી મુલાકાત
1/4

2/4

3/4

4/4

બાઈટ :- ભગવાનજીભાઈ કરગઠિયા 

(ધારાસભ્ય માળીયા હાટીના માંગરોળ)

 માળીયા હાટીના તાલુકાના કારીભડા ગામે સૌની યોજના અંતર્ગત સંપ ની કામગીરી ચાલુ છે ત્યારે ગુજરાત ના જળ સિંચાઈ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયા અને માળીયા માંગરોળ ના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને કામનું નિરીક્ષણ કર્યું હતું હાલ સૌની યોજના ના સંપની કામગીરી 70% પૂર્ણ થયેલ છે જ્યારે હવે બે માસમાં સૌની યોજનાનું આ કામ પૂર્ણ થઈ જશે 

મીડિયા સાથે વાત કરતા માળીયા માંગરોળ ના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા જણાવાયું હતું કે આ વિસ્તાર ના લોકો દ્વારા કાત્રાસા ડેમ જે નાની સિંચાઈ યોજના છે તેની પણ માગ કરી છે તેમજ કેનાલ માં પાણી નાખવામાં આવશે જેથી 10 થી 12 ગામડાઓને પાણી નો લાભ મળશે જ્યારે લોકો નો પણ આગ્રહ છે કે સૌની યોજના વહેલી પૂર્ણ થાય જેથી મંત્રી શ્રી દ્વારા કામ વહેલું પૂર્ણ થાય અને લોકો લાભ લેતા થાય તેવી ખાત્રી આપવામાં આવી હતી

જ્યારે મંત્રી કુવરજીભાઈ બાવળિયા અને માળીયા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા માળીયા હાટીના કાલીભડા ગામે મુલાકાત લેવામાં આવી ત્યારે ભાજપના આગેવાન હમીરસિંહભાઈ સિસોદિયા ,ધરમપુરના સરપંચ દેવાતભાઈ વાઢેર અને કાત્રાસાના સરપંચ અનિરુદ્ધસિંહ ડોડીયા સહિતના આગેવાનોની હાજરી જોવા મળી હતી

રિપોર્ટ :- પરેશ વાઢીયા (જૂનાગઢ)

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.