હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં પ્રચાર કર્યો હતો અને અનેક ગામોમાં જનસંવાદના કાર્યક્રમો કર્યા

Posted 2 years ago with 32 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: 'આપ' પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતરભાઈ વસાવા માટે ડેડીયાપાડા વિધાનસભામાં પ્રચાર કર્યો. ભાજપ સરકારે ખોટા કેસમાં ચૈતરભાઇ વસાવાને જેલમાં ધકેલી દીધા હતા અને આજે તે કેસના કારણે ચૈતરભાઇ ડેડીયાપાડામાં પ્રવેશ કરી શકતા નથી: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં પ્રચાર કર્યો હતો અને અનેક ગામોમાં જનસંવાદના કાર્યક્રમો કર્યા
1/4
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં પ્રચાર કર્યો હતો અને અનેક ગામોમાં જનસંવાદના કાર્યક્રમો કર્યા
2/4
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં પ્રચાર કર્યો હતો અને અનેક ગામોમાં જનસંવાદના કાર્યક્રમો કર્યા
3/4
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં પ્રચાર કર્યો હતો અને અનેક ગામોમાં જનસંવાદના કાર્યક્રમો કર્યા
4/4

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં પ્રચાર કર્યો હતો અને અનેક ગામોમાં જનસંવાદના કાર્યક્રમો કર્યા

'આપ' પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતરભાઈ વસાવા માટે ડેડીયાપાડા વિધાનસભામાં પ્રચાર કર્યો.

ભાજપ સરકારે ખોટા કેસમાં ચૈતરભાઇ વસાવાને જેલમાં ધકેલી દીધા હતા અને આજે તે કેસના કારણે ચૈતરભાઇ ડેડીયાપાડામાં પ્રવેશ કરી શકતા નથી: ઈસુદાન ગઢવી

ચૈતરભાઇ વસાવા ડેડીયાપાડામાં પ્રવેશ કરી શકતા નથી, તેમ છતાં પણ ભરૂચના લોકોમાં ચૈતરભાઇ વસાવા માટે ખૂબ જ ઉત્સાહ છે અને લોકોનું જબરદસ્ત સમર્થન પણ છે: ઈસુદાન ગઢવી

30 વર્ષથી મનસુખભાઈ સાંસદ છે, પરંતુ આ વિસ્તારનો કોઈ વિકાસ થયો નથી: ઈસુદાન ગઢવી

નર્મદા ડેમ બાજુમાં જ છે તેમ છતાં પણ લોકો પાસે સિંચાઈનું પાણી નથી. જેના કારણે લોકો મનસુખભાઈની સાથે સાથે ભાજપ પર પણ ખૂબ જ ગુસ્સે છે: ઈસુદાન ગઢવી

કોર્ટના આદેશ અનુસાર ડેડીયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઇ વસાવા ડેડીયાપાડામાં પ્રવેશ કરી શકતા નથી. માટે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં પ્રચાર કર્યો હતો અને અનેક ગામોમાં જનસંવાદના કાર્યક્રમો કર્યા હતા. 

આજે ડેડીયાપાડા વિસ્તારમાં ઈસુદાનભાઈ ગઢવીને લોકો તરફથી ખૂબ જ પ્રેમ અને આવકાર મળ્યો હતો. ડેડીયાપાડાના લોકો ચૈતરભાઇ વસાવાના જબરદસ્ત સમર્થનમાં છે. આ પ્રચાર અભિયાન દરમિયાન ઈસુદાનભાઈ ગઢવીએ એક વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઇ વસાવા ડેડીયાપાડામાં પ્રવેશ કરી શકતા નથી, તેમ છતાં પણ ભરૂચના લોકોમાં ચૈતરભાઇ વસાવા માટે ખૂબ જ ઉત્સાહ છે અને લોકોનું જબરદસ્ત સમર્થન પણ છે.

જે રીતે ભાજપ સરકારે ખોટા કેસમાં ચૈતરભાઇ વસાવા અને તેમના ધર્મ પત્નીને જેલમાં ધકેલી દીધા હતા અને આજે તે કેસના કારણે ચૈતરભાઇ વસાવા ડેડીયાપાડામાં પ્રવેશ કરી શકતા નથી, તેના કારણે ડેડીયાપાડાના લોકો ભાજપ પર ખૂબ જ ગુસ્સામાં છે. 30 વર્ષથી મનસુખભાઈ અહીંયા સાંસદ છે, પરંતુ આ વિસ્તારનો કોઈ વિકાસ થયો નથી અને છેલ્લા 30 વર્ષમાં તેમણે સારી સરકારી સ્કૂલો પણ બનાવડાવી નથી. આજે ગામડાઓમાં સારા રસ્તા નથી અને ગામડાઓની હાલત અત્યંત દયનીય છે. નર્મદા ડેમ બાજુમાં જ છે તેમ છતાં પણ લોકો પાસે સિંચાઈનું પાણી નથી. જેના કારણે લોકો મનસુખભાઈની સાથે સાથે ભાજપ પર પણ ખૂબ જ ગુસ્સે છે. માટે હવે ચૈતરભાઇ આદિવાસી સમાજની એક આશા બની ગયા છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન