હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

હારીજમાં ACBની સફળ ટ્રેપ, અધિકારી વતી લાંત લેતા બે વચેટીયા રંગે હાથ ઝડપાયા. સર્કલ ઓફિસર વતી 30 હજાર લેતા હતા લાંચ, જમીન વેચાણની નોંધ મંજુર કરવા માગી હતી લાંચ

Posted 2 years ago with 40 views

Story by Anil Ramanij Radhanpur | 3 mins read

સમાચાર સારાંશ: પાલિકા શોપિંગમાં આવેલ ઓફિસમાં રંગે હાથે ઝડપાયા, ACBએ રમેશ અખાણી અને વિપુલ પરમારની કરી અટકાયત.

હારીજમાં ACBની સફળ ટ્રેપ, અધિકારી વતી લાંત લેતા બે વચેટીયા રંગે હાથ ઝડપાયા.  સર્કલ ઓફિસર વતી 30 હજાર લેતા હતા લાંચ, જમીન વેચાણની નોંધ મંજુર કરવા માગી હતી લાંચ
1/4
હારીજમાં ACBની સફળ ટ્રેપ, અધિકારી વતી લાંત લેતા બે વચેટીયા રંગે હાથ ઝડપાયા.  સર્કલ ઓફિસર વતી 30 હજાર લેતા હતા લાંચ, જમીન વેચાણની નોંધ મંજુર કરવા માગી હતી લાંચ
2/4
હારીજમાં ACBની સફળ ટ્રેપ, અધિકારી વતી લાંત લેતા બે વચેટીયા રંગે હાથ ઝડપાયા.  સર્કલ ઓફિસર વતી 30 હજાર લેતા હતા લાંચ, જમીન વેચાણની નોંધ મંજુર કરવા માગી હતી લાંચ
3/4
હારીજમાં ACBની સફળ ટ્રેપ, અધિકારી વતી લાંત લેતા બે વચેટીયા રંગે હાથ ઝડપાયા.  સર્કલ ઓફિસર વતી 30 હજાર લેતા હતા લાંચ, જમીન વેચાણની નોંધ મંજુર કરવા માગી હતી લાંચ
4/4

હારીજમાં ACBની સફળ ટ્રેપ, અધિકારી વતી લાંત લેતા બે વચેટીયા રંગે હાથ ઝડપાયા.

સર્કલ ઓફિસર વતી 30 હજાર લેતા હતા લાંચ, જમીન વેચાણની નોંધ મંજુર કરવા માગી હતી લાંચ.

પાલિકા શોપિંગમાં આવેલ ઓફિસમાં રંગે હાથે ઝડપાયા, ACBએ રમેશ અખાણી અને વિપુલ પરમારની કરી અટકાયત.

હારીજમાં જમીન વેચાણની નોંધ મંજૂર કરવા બાબતે સર્કલ ઓફિસર ના નામે બે વચેટીયાઓને એસીબીએ રૂપિયા 30,000 ની લાંચ ની રકમ સાથે રંગે હાથે છટકુ ગોઠવીને પકડી પાડ્યા...

હારીજમાં જમીનની વેચાણ નોંધ મંજૂર કરવા માટે સરકાર ઓફિસર વતી હારીજના રમેશભાઈ દલપતભાઈ અખાણી તેમજ વિપુલ પ્રફુલભાઈ પરમાર દ્વારા અરજદાર પાસે રૂપિયા 60000 ની માગણી કરવામાં આવી હતી...

અરજદાર આ લાંચ ની રકમ આપવા તૈયાર ના હોય એસીબી ને ફરિયાદ કરતા. મહેસાણા એસીબી ટીમ દ્વારા છટકુ ગોઠવી હારીજ ના મેન બજારમાં પાલિકા કોમ્પલેક્ષમાં આવેલ દુકાનમાં બંને લોકોને 30 હજારની લાંચ ની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા...

સર્કલ ઓફિસરના વતી લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવતા સર્કલ ઓફિસર સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોય ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.આપને જણાવી દઈએ કે ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને પકડવા માટે તથા લાંચ આપવા માટે મજબૂર કરનાર વચટીયાઓને ઝડપી પાડવા માટે ગુજરાત સરકાર તથા એન્ટીકરપ્શન બ્યુરો સતત પ્રયત્નશીલ છે અને કેટલાક દિવસોથી આ પ્રકારના લાંચિયા અધિકારીઓ ગુજરાત ભરતી ઝડપવામાં સફળતા પણ મળી છે ત્યારે ગુજરાત સરકાર અને તંત્ર તમામ નાગરિકોને અપીલ પણ કરતું હોય છે કે લાંચ આપવી અને  લાંચ બંને ગુનો છે તેથી એક જાગૃત નાગરિક તરીકે તરત જ એન્ટી કરપ્શન બ્યુરોની જાણ કરવી

અહેવાલ: અનિલ રામાનુજ રાધનપુર,પાટણ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.