હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ઇવેન્ટ્સ, કલા અને સંસ્કૃતિ

પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર દ્વારા એક્રેલિક કલર વર્કશોપ તથા ડેમોસ્ટ્રેશન કેમ્પનો સમાપન સમારોહ યોજાયો

Posted 1 year ago with 14 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: તાલીમાર્થી આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્વચ્છતા તથા પર્યાવરણ સંદર્ભેની કલાકૃતિઓનું એક પ્રદર્શન મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરશ્રી ના વરદ હસ્તે કરવામાં આવેલ

પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર દ્વારા એક્રેલિક કલર વર્કશોપ તથા ડેમોસ્ટ્રેશન કેમ્પનો સમાપન સમારોહ યોજાયો
1/2
પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર દ્વારા એક્રેલિક કલર વર્કશોપ તથા ડેમોસ્ટ્રેશન કેમ્પનો સમાપન સમારોહ યોજાયો
2/2

પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર દ્વારા એક્રેલિક કલર વર્કશોપ તથા ડેમોસ્ટ્રેશન કેમ્પનો સમાપન સમારોહ યોજાયો 

કલા નગરી પોરબંદરમાં વિદ્યાર્થીઓમાં ચિત્રકલાના વિકાસ અર્થે શહેરની કોલેજના વિદ્યાર્થીઓ તથા 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ માટે એક એક્રેલિક પેઇન્ટિંગના વર્કશોપ તથા ડેમોસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર દ્વારા એક્રેલિક કલર વર્કશોપ તથા ડેમોસ્ટ્રેશન કેમ્પનો સમાપન સમારોહ યોજાયો

ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટના અધ્યક્ષ બલરાજ પાડલીયાએ જણાવ્યું કે 15મી મે ના દિવસે પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરીનો 9મો લોકાર્પણ દિવસ અન્વયે આજે છેલ્લા દિવસે આ કેમ્પમાં ભાગ લેનાર સૌને પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ જે પ્રજાપતિના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા આ સાથે ઉપસ્થિત મહેમાન પરેશ સાવજણી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ વિ.જે. મોઢા કોલેજ ઓફ આઈ.ટી.,એમિનન્ટ આર્ટિસ્ટ કમલ ગોસ્વામી તથા આર્ટિસ્ટ દિનેશ પોરિયાએ સૌને સન્માનિત કરેલ.

તાલીમાર્થી આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્વચ્છતા તથા પર્યાવરણ સંદર્ભેની કલાકૃતિઓનું એક પ્રદર્શન મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરશ્રી ના વરદ હસ્તે કરવામાં આવેલ.

સર્વે તાલીમાર્થીઓને બાબુભાઈ બોખીરીયા પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય તથા સામતભાઈ ભમ્મર આર.એફ.ઓ.પોરબંદર એ અભિનંદન પાઠવેલ.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન આર્ટિસ્ટ સમીર ઓડેદરા,ધારા જોષી, તથા આર્ટિસ્ટ દિપક વિઠલાણી,કરશનભાઈ ઓડેદરા,ક્રિષ્ના ટોડરમલ તથા આદિત્ય મકવાણાએ જહેમત ઉઠાવેલ.

કાર્યક્રમ બાદ આભાર દર્શન શૈલેષ પરમાર અને સુચારુ સંચાલન ચંદ્રેશ કિશોર દ્વારા કરવામાં આવેલ.

Porbandar Municipal Corporation and Innovative Artist Trust Porbandar organized the closing ceremony of Acrylic Color Workshop and Demonstration Camp

In the city of art, Porbandar, an acrylic painting workshop and demonstration camp was organized for the students of the city's colleges and any person above 18 years of age to develop painting skills among the students.

Balraj Padaliya, Chairman of Innovative Artist Trust, said that on May 15, the 9th inauguration day of the Maharana Shri Natwarsinhji Art Gallery run by Porbandar Municipal Corporation, on the last day, all those who participated in this camp were awarded certificates by Porbandar Municipal Corporation Commissioner Hasmukh J. Prajapati. The guests present were Paresh Savjani, In-charge Principal V.J. Modha College of I.T., Eminent Artist Kamal Goswami and Artist Dinesh Poriya honored everyone.

An exhibition of artworks prepared by trainee artists on cleanliness and environment was organized at Maharana Shri Natwarsinhji Art Gallery under the patronage of the Commissioner of Porbandar Municipal Corporation.

Babubhai Bokhiriya, Former Cabinet Minister of Gujarat State and Samatbhai Bhammar, RFO Porbandar congratulated all the trainees.

Project Chairman Artist Sameer Odedara, Dhara Joshi, and Artists Deepak Vithalani, Karshanbhai Odedara, Krishna Todermal and Aditya Makwana worked hard to make the entire program a success.

After the program, vote of thanks was given by Shailesh Parmar and smooth management was done by Chandresh Kishore.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.