હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના ગામોને સાવચેતીના કારણે કરાયા સાવચેત

Posted 1 year ago with 79 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના ગામોને સાવચેતીના કારણે કરાયા સાવચેત
1/1

સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના ગામોને સાવચેતીના કારણે કરાયા સાવચેત 

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે. જેને લઈને વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના ગામોને સાવચેતીના કારણે સાબદા કરાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલા ઓમકારેશ્વરના 18 ગેટ અને ઈન્દિરાસાગર ડેમના 12 દરવાજા ખોલી 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે. વડોદરા, ભરૂચ અને નર્મદા એમ ત્રણ જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.

 શનિવારે (10મી ઑગસ્ટ) સાંજે 6 કલાકે ડેમની સપાટી 133,61 મીટરે સ્પર્શી હતી. ડેમની મહત્તમ સપાટી 138 .68 મીટર છે. ઉપરવાસમાંથી 4,19,139 ક્યુસેક પાણીની આવક થઈ હતી. નર્મદા ડેમમાં 3929 એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે. 

નર્મદા ડેમ 82 ટકા ભરાતા રિવરબેડ પાવર હાઉસમાંથી 44,002 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી 9.953 ક્યુસેક પાણી છોડાય છે. નર્મદા ડેમમાંથી કુલ 53,955 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક સામે સરદાર સરોવર નર્મડા નિગમ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

9 gates of Sardar Sarovar Dam opened at 1.50 m 

Gujarat's lifeline Sardar Sarovar Dam's 9 shutters have been opened at a height of 1.50 meters. Villages in Vadodara, Narmada and Bharuch districts have been put on high alert. More than 4 lakh cusecs of water is being released by opening 18 gates of Omkareshwar and 12 gates of Indirasagar Dam located in Madhya Pradesh, upstream of Sardar Sarovar Narmada Dam. 

Due to this, a large amount of water is being collected in Sardar Sarovar Dam. Villages in three districts - Vadodara, Bharuch and Narmada - have been alerted. The level of the dam touched 133.61 metres at 6 pm on Saturday (August 10). 

The maximum level of the dam is 138. Its height is 68 meters. The inflow was 4,19,139 cusecs. The Narmada Dam has 3929 MCM of live storage water. 

The Narmada dam is 82 per cent full and 44,002 cusecs of water is being released from the riverbed power house. A total of 9.953 cusecs of water is being released from the canal head power house. A total of 53,955 cusecs of water is being released from the Narmada dam. The Sardar Sarovar Narmada Nigam is continuously monitoring the inflow of water.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.