હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

અધીર રંજન ચૌધરીને ભાજપમાં જોડાવવા ઓફર કરાઈ ખડગે સાથે નિવેદનબાજી થતાં ભાજપે તકનો લાભ ઊઠાવ્યો ચાલો રામના ઘરે આવી જાઓ : ભાજપ

Posted 2 years ago with 52 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: લોકસભામાં વિપક્ષના નેતા અને પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરી મમતા બેનરજી પ્રત્યે હંમેશા આક્રમક રહેવાને કારણે પોતાની જ પાર્ટીમાં અલગ પડી રહ્યા છે.

અધીર રંજન ચૌધરીને ભાજપમાં જોડાવવા ઓફર કરાઈ ખડગે સાથે નિવેદનબાજી થતાં ભાજપે તકનો લાભ ઊઠાવ્યો ચાલો રામના ઘરે આવી જાઓ : ભાજપ
1/4
અધીર રંજન ચૌધરીને ભાજપમાં જોડાવવા ઓફર કરાઈ ખડગે સાથે નિવેદનબાજી થતાં ભાજપે તકનો લાભ ઊઠાવ્યો ચાલો રામના ઘરે આવી જાઓ : ભાજપ
2/4
અધીર રંજન ચૌધરીને ભાજપમાં જોડાવવા ઓફર કરાઈ ખડગે સાથે નિવેદનબાજી થતાં ભાજપે તકનો લાભ ઊઠાવ્યો ચાલો રામના ઘરે આવી જાઓ : ભાજપ
3/4
અધીર રંજન ચૌધરીને ભાજપમાં જોડાવવા ઓફર કરાઈ ખડગે સાથે નિવેદનબાજી થતાં ભાજપે તકનો લાભ ઊઠાવ્યો ચાલો રામના ઘરે આવી જાઓ : ભાજપ
4/4

અધીર રંજન ચૌધરીને ભાજપમાં જોડાવવા ઓફર કરાઈ
ખડગે સાથે નિવેદનબાજી થતાં ભાજપે તકનો લાભ ઊઠાવ્યો
ચાલો રામના ઘરે આવી જાઓ : ભાજપ

લોકસભામાં વિપક્ષના નેતા અને પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરી મમતા બેનરજી પ્રત્યે હંમેશા આક્રમક રહેવાને કારણે પોતાની જ પાર્ટીમાં અલગ પડી રહ્યા છે. જોકે હવે મમતા બેનરજીને લઈને ખડગે સાથે નિવેદનબાજી થતાં ભાજપે તકનો લાભ ઊઠાવ્યો છે અને અધીર રંજન ચૌધરીને ભાજપમાં જોડાવવા ઓફર કરી દીધી છે. ખડગેના નિવેદન બાદ ભાજપે આ તક ઝડપી લીધી અને બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે અધીર રંજન ચૌધરીને પાર્ટી બદલવાની ઓફર કરી. સુકાંત મજુમદારે કહ્યું, 'હું અધીરદાને કહીશ કે જો તમે મમતા બેનરજી સામે લડવા ઈચ્છો છો તો કોઈ યોગ્ય જગ્યા શોધો. તમે જે ઘરમાં છો તે ભયાનકતાઓથી ભરેલું છે. ભયાનકતાનું ઘર છોડો. ચાલો રામના ઘરે આવી જાઓ.

પ.બંગાળમાં છેલ્લાં ઘણાં સમયથી મમતા બેનરજી અને અધીર રંજન ચૌધરી વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે. જેના લીધે જ I.N.D.I.A. ગઠબંધનને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જોકે હવે આ મામલે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ નિવેદન આપીને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેના લીધે ખડગે અને અધીર રંજન ચૌધરી વચ્ચે બોલાચાલી કે બબાલ થાય તેવી સ્થિતિ સર્જાઇ છે.

માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીનું નામ લીધા વિના કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ તેમના પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રકારોને કહ્યું કે, મમતા બેનર્જી મહાગઠબંધનની સાથે છે. તેમણે હાલમાં જ કહ્યું છે કે તે સરકારમાં જોડાશે. અધીર રંજન ચૌધરી કોઈ નિર્ણય લેનારા નથી. નિર્ણય હું અને હાઈકમાન્ડ લેશું, જેઓ સહમત નથી તેઓ બહાર થશે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.