હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, રમત-ગમત

અફઘાનિસ્તાનની ટીમે રચ્યો ઈતિહાસ ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૪માં પહોંચ્યું સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલ રમવાની આશા પર ફેરવ્યું પાણી

Posted 2 years ago with 34 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: બાંગ્લાદેશની ટીમને આઠ વિકેટ હરાવીને સેમિફાઈનલમાં એન્ટ્રી કરી

અફઘાનિસ્તાનની ટીમે રચ્યો ઈતિહાસ ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૪માં પહોંચ્યું સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલ રમવાની આશા પર ફેરવ્યું પાણી
1/4
અફઘાનિસ્તાનની ટીમે રચ્યો ઈતિહાસ ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૪માં પહોંચ્યું સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલ રમવાની આશા પર ફેરવ્યું પાણી
2/4
અફઘાનિસ્તાનની ટીમે રચ્યો ઈતિહાસ ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૪માં પહોંચ્યું સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલ રમવાની આશા પર ફેરવ્યું પાણી
3/4
અફઘાનિસ્તાનની ટીમે રચ્યો ઈતિહાસ ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૪માં પહોંચ્યું સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલ રમવાની આશા પર ફેરવ્યું પાણી
4/4

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાનની ટીમે ઈતિહાસ રચી દીધો છે. અફઘાનિસ્તાને સુપર-8ની મેચમાં બાંગ્લાદેશની ટીમને આઠ વિકેટ હરાવીને સેમિફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલ રમવાની આશા પર પાણી ફેરવી દીધું છે. આ જીત અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ માટે ઐતિહાસિક છે. 

હવે અફઘાનિસ્તાનની ટીમ 27 જૂને સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમના અનેક ખેલાડીઓનો દેખાવ ઘણો સારો રહ્યો છે. ખાસ કરીને ફાસ્ટ બોલર ફજલહક ફારુકીએ આ આખી ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ બોલિંગ કરી છે. ફારુકીએ 16 વિકેટ લઈને અફઘાનિસ્તાન ટીમને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. 

કેપ્ટન રાશિદ ખાનની પણ મહત્ત્વની ભૂમિકા

આ ઉપરાંત અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન રાશિદ ખાને ટીમને એક કરવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેણે બોલિંગ કરીને 10 વિકેટ લીધી છે, તો ટીમના અન્ય ખેલાડીઓનો વિશ્વાસ પણ જીતી શક્યો છે. 

આ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાનનો ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝે ધૂંઆધારે બેટિંગ કરી શક્યો છે. અનેક મેચમાં તેણે તોફાની બેટિંગ કરીને વિરોધી ટીમની વ્યૂહનીતિ ઉલટ-સુલટ કરી દીધી હતી. રહમાનુલ્લાહ ગુરબાઝે સાત મેચમાં કુલ 281 રન બનાવ્યા છે. આ ઉપરાંત તે T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ રન કરનારો પણ ખેલાડી બની ગયો છે. 

ગુરબાઝ સાથે ઓપનિંગ કરનારા ઈબ્રાહિમ જાદરાને પણ વિરોધી ટીમની વ્યૂહનીતિઓને ચકનાચૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેણે સાત મેચમાં 227 રન ફટકાર્યા છે. આ બંને ખેલાડીઓએ અફઘાનિસ્તાનની ટીમને ટોચે પહોંચાડવા ઘણી મહેનત કરી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.