સમાચાર સારાંશ: ગાંધીનગર અરવલ્લી ખેડા, અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં 4 દિવસ બાદ ચોમાસુ સક્રિય થવાના સંકેત મકાનના છાપરાં ઉડે તેવો પવન ફૂંકાશે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
વલસાડ દમન દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
આજે ગાંધીનગર અરવલ્લી ખેડા, અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.
16જૂન પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથમાં વરસાદ આવી શકે છે.
17જૂન ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર
18 જૂન ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ
19 જૂન પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે .
ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે, ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી છ દિવસ સુધી વરસાદી માહોલની આગાહી કરી છે. ત્યારે હવે લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. એવામાં હવામાન અંગેની આગાહી સામે આવી છે આગામી છ દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થશે.
17થી 22 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે પૂર્વ આફ્રિકાથી ભારત તરફ ભારે પવન ફૂંકાશે અને એની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. તેમણે જણાવ્યું કે ભારે પવન ફૂંકાવાને કારણે ઝાડની ડાળીઓ વળી જશે, મકાનના છાપરાં પણ ઉડી શકે છે.
ચોમાસાના આગમન પછી હવે ચોમાસું ધીમું પડી ગયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. પરંતુ આગામી છ દિવસોમાં ભારે પવન સાથે ભાવનગર, ખંભાત, કપડવંજ, તારાપુર, ગોધરાના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. 18થી 22 જૂન સુધીમાં મધ્ય ગુજરાત, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે પવન ફૂંકાશે. પવનની ગતિ એટલી વધારે હશે કે કાચા મકાનના છાપરાં ઉડી જશે, ઝાડની ડાળીઓ વળી જશે, જમીન પર પડેલી વસ્તુઓ પણ ફંગોળાઈ શકે છે.હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં 17 જૂનથી ચોમાસું સક્રિય થશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
22 જુનથી 25 જૂન દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા છે, જેથી ખેડૂતોએ ચિંતા કરવા જેવું નથી, જણાવી દઈએ કે હવામાન વિભાગે આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં વરસાદની આગાહી કરી છે. સાથે જ અમરેલી, ભાવનગરમાં પણ વરસાદી માહોલ રહેશે.
19 જૂન વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



