હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

દિવાળીના તહેવારોનો આજે (28મી ઓક્ટોબર) વાઘબારસ સાથે જ પ્રારંભ દિવાળી પૂર્વે છેલ્લી ઘડીએ કપડાં, મીઠાઈ, ડેકોરેટિવ ચીજવસ્તુ સહિતની ખરીદી માટે ભારે ભીડ

Posted 1 year ago with 51 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ઉલ્લાસ અને ઉજાશના પર્વ દિવાળીના તહેવારોનો આજે (28મી ઓક્ટોબર) વાઘબારસ સાથે જ પ્રારંભ

દિવાળીના તહેવારોનો આજે (28મી ઓક્ટોબર) વાઘબારસ સાથે જ પ્રારંભ દિવાળી પૂર્વે છેલ્લી ઘડીએ કપડાં, મીઠાઈ, ડેકોરેટિવ ચીજવસ્તુ સહિતની ખરીદી માટે ભારે ભીડ
1/2
દિવાળીના તહેવારોનો આજે (28મી ઓક્ટોબર) વાઘબારસ સાથે જ પ્રારંભ દિવાળી પૂર્વે છેલ્લી ઘડીએ કપડાં, મીઠાઈ, ડેકોરેટિવ ચીજવસ્તુ સહિતની ખરીદી માટે ભારે ભીડ
2/2

દિવાળીના (Diwali)તહેવારોનો આજે (28મી ઓક્ટોબર) વાઘબારસ સાથે જ પ્રારંભ દિવાળી પૂર્વે છેલ્લી ઘડીએ કપડાં, મીઠાઈ (sweet), ડેકોરેટિવ ચીજવસ્તુ સહિતની ખરીદી માટે ભારે ભીડ 

ઉલ્લાસ અને ઉજાશના પર્વ દિવાળીના તહેવારોનો આજે (28મી ઓક્ટોબર) વાઘબારસ (vaghbaras) સાથે જ પ્રારંભ થઈ જશે. સોમવારે સવારે 10:32થી વાઘબારસ, મંગળવારે સવારે 10:30થી ધનતેરસનું પર્વ ઉજવાશે.

દિવાળીના તહેવારોનો આજે (28મી ઓક્ટોબર) વાઘબારસ સાથે જ પ્રારંભ દિવાળી પૂર્વે છેલ્લી ઘડીએ કપડાં, મીઠાઈ, ડેકોરેટિવ ચીજવસ્તુ સહિતની ખરીદી માટે ભારે ભીડ

શાસ્ત્રવિદોના મતે આ વખતે 30મી ઓક્ટોબરે બપોરે 1:16થી કાળી ચૌદશ છે અને તે બીજા દિવસે બપોર સુધી રહેશે. કાળી ચૌદશ 31 ઓક્ટોબરે બપોરે પૂરી થતાં જ દિવાળીનો પ્રારંભ થઇ જશે. પહેલી નવેમ્બરના પડતર દિવસ છે જ્યારે બીજી નવેમ્બરે બેસતાં વર્ષ અને ત્રીજી નવેમ્બરે ભાઈબીજની ઉજવણી થશે. આમ, આજથી સમગ્ર માહોલ દિવાળીમય બની જશે. વાઘબારસના પર્વમાં ગૌ પૂજાનું પણ ખાસ મહત્ત્વ છે.

દિવાળી પૂર્વે છેલ્લી ઘડીએ કપડાં, મીઠાઈ, ડેકોરેટિવ ચીજવસ્તુ સહિતની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી.(Ahmedabad market)ત્રણ દરવાજા, ઢાલગરવાડ, રતનપોળ, સીજી રોડ સહિતના વિસ્તારોમાં બપોરથી લઈને મોડી રાત સુધી પગ મૂકવા પણ જગ્યા મળે નહીં તેવી હકડેકઠ ભીડ હતી. (Shoping )અમદાવાદના ઢાલગરવાડ, ત્રણ દરવાજામાં આજે પણ અમદાવાદની (Ahmedabad)આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ખરીદીનું પ્રમાણ વધુ જોવા મળે છે. બીજી તરફ મોલમાં તેની સરખામણીએ ઓછી ભીડ જોવા મળે છે. ખાસ કરીને યુવાનો હવે ખરીદી માટે (on-line shoping) ઓનલાઇનનો વિકલ્પ વધારે પસંદ કરી રહ્યા છે.

दिवाली से पहले कपड़ों, मिठाइयों और सजावटी वस्तुओं सहित अंतिम समय की खरीदारी के लिए भारी भीड़ के साथ आज (28 अक्टूबर) दिवाली उत्सव की शुरुआत हुई।

खुशी और रोशनी के त्योहार दिवाली का पर्व आज (28 अक्टूबर) वाघ बरस से शुरू होगा। धनत्रयोदशी का त्योहार सोमवार को सुबह 10:32 बजे से मंगलवार को सुबह 10:30 बजे तक मनाया जाएगा।

वैज्ञानिकों के अनुसार, इस बार यह 30 अक्टूबर को दोपहर 1:16 बजे से काला पखवाड़ा है और यह अगले दिन दोपहर तक रहेगा। इस साल दिवाली का त्योहार 31 अक्टूबर से शुरू होगा। 1 नवंबर को भाई दूज, 2 नवंबर को भाई दूज और 3 नवंबर को भाई दूज मनाया जाता है। इस प्रकार, दिन का पूरा माहौल दिवाली जैसा हो जाएगा। हिंदू धर्म में गोवर्धन पूजा का विशेष महत्व है।

दिवाली से पहले, कपड़े, मिठाई, सजावटी वस्तुओं सहित खरीदारी के लिए लोगों की भारी भीड़ थी। थ्री गेट्स, धालगढ़, रतनपोल, सीजी रोड सहित क्षेत्रों में इतनी भीड़ थी कि दोपहर से देर रात तक भी कदम रखने की जगह नहीं थी। अहमदाबाद के धालगढ़वाड़, तीन दरवाजे में आज भी अहमदाबाद के आसपास के ग्रामीण क्षेत्रों के लोग अधिक खरीदारी करते दिखाई देते हैं। दूसरी ओर, मॉल में कम भीड़ देखी जाती है। युवा तेजी से ऑनलाइन खरीदारी का विकल्प चुन रहे हैं।

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.