હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, English News, ભારત

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના 32 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા 14 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

Posted 11 months ago with 31 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: A big news related to the Ahmedabad plane crash accident has come to light.. The DNA of former Gujarat Chief Minister Vijay Rupani

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના  32 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા  14 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
1/1

Ahmedabad Plane Crash સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે પાર્થિવદેહ 

અમદાવાદમાં ૧૨મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલુ AI171 વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી.

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના  32 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા  14 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

 જે મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે તેમના પાર્થિવદેહને પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે. 

 ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમયાત્રાને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. 

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNA મેચ થઇ ગયા છે. વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લાવવામાં આવશે.. જયાં તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન રાખવામાં આવશે..

Ahmedabad Plane Crash Bodies are being handed over with respect

On June 12, Air India's AI171 flight bound for London crashed in Medhaninagar in Ahmedabad. The identification work undertaken by the state government in the wake of this accident was given by Additional Superintendent of Ahmedabad Civil Hospital Dr. Rajnish Patel during a media briefing.

The bodies of the deceased whose DNA samples have been matched are being handed over to the families with respect.

It is worth mentioning that a separate team has been allocated for the family of each deceased. This team includes a senior officer, a policeman and a professional counselor. Apart from this, preparations have started for the last rites of former Chief Minister Vijay Rupani.

A big news related to the Ahmedabad plane crash accident has come to light.. The DNA of former Gujarat Chief Minister Vijay Rupani, who lost his life in this accident, has been matched. Vijay Rupani's body will be brought to Rajkot, where the last rites will be held at his residence.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.