હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, ગુજરાત, ઇવેન્ટ્સ

કઝાકિસ્તાન ખાતે યોજાયેલ એશિયન ગ્લોબલ કપ સ્પર્ધામાં અમદાવાદના ઉત્તમ પારેખને હેર ડ્રેસિંગ કલામાં મળ્યો બ્રોન્ઝ મેડલ કર્યું ભારતનું નામ રોશન

Posted 1 year ago with 405 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: CMC CAT INDIA તરફથી પોતાના 14 મેમ્બરોને મોકલ્યા હતા અમારી સીએમસી કેટ ઇન્ડિયન અલગ અલગ સીટી અને રાજ્યમાંથી હતા અને તેમાંથી અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો ત્યાં બધાએ પોતપોતાની કેટેગરી પ્રમાણે આર્ટ રજૂ કરી હતી.

કઝાકિસ્તાન ખાતે યોજાયેલ એશિયન ગ્લોબલ કપ સ્પર્ધામાં અમદાવાદના ઉત્તમ પારેખને હેર ડ્રેસિંગ કલામાં મળ્યો બ્રોન્ઝ મેડલ કર્યું ભારતનું નામ રોશન
1/3
કઝાકિસ્તાન ખાતે યોજાયેલ એશિયન ગ્લોબલ કપ સ્પર્ધામાં અમદાવાદના ઉત્તમ પારેખને હેર ડ્રેસિંગ કલામાં મળ્યો બ્રોન્ઝ મેડલ કર્યું ભારતનું નામ રોશન
2/3
કઝાકિસ્તાન ખાતે યોજાયેલ એશિયન ગ્લોબલ કપ સ્પર્ધામાં અમદાવાદના ઉત્તમ પારેખને હેર ડ્રેસિંગ કલામાં મળ્યો બ્રોન્ઝ મેડલ કર્યું ભારતનું નામ રોશન
3/3

કઝાકિસ્તાન ખાતે યોજાયેલ એશિયન ગ્લોબલ કપ સ્પર્ધામાં અમદાવાદના ઉત્તમ પારેખને હેર ડ્રેસિંગ કલામાં મળ્યો બ્રોન્ઝ 

અમદાવાદના લેટેસ્ટ સલૂન અને એકેડમીના માલિક ઉત્તમ પારેખ છેલ્લા 24 વર્ષથી હેર ડ્રેસિંગ ફિલ્ડમાં છે અને લેટેસ્ટ સલૂનના એકેડમી ધરાવે છે તેઓ ઘણા કોમ્પિટિશન અને વર્લ્ડ રેકોર્ડની અંદર ભાગ લીધો હતો. આ વખતે તેઓ CMC CAT WORLD જે છેલ્લા ૧૯૩૭ થી આવા કોમ્પિટિશનનું આયોજન કરતી હોય છે એવા કોમ્પિટિશનમાં ઇન્ડિયા 88 વર્ષમાં પ્રથમ વખત મોકો મળ્યો હતો. આ વખતે નવેમ્બર 2024 કઝાકિસ્તાન ખાતે એશિયન ગ્લોબલ કપ આયોજિત થયો હતો.

કઝાકિસ્તાન ખાતે યોજાયેલ એશિયન ગ્લોબલ કપ સ્પર્ધામાં અમદાવાદના ઉત્તમ પારેખને હેર ડ્રેસિંગ કલામાં મળ્યો બ્રોન્ઝ મેડલ કર્યું ભારતનું નામ રોશન

CMC CAT INDIA તરફથી પોતાના 14 મેમ્બરોને મોકલ્યા હતા અમારી સીએમસી કેટ ઇન્ડિયન અલગ અલગ સીટી અને રાજ્યમાંથી હતા અને તેમાંથી અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો ત્યાં બધાએ પોતપોતાની કેટેગરી પ્રમાણે આર્ટ રજૂ કરી હતી. 

ઘણા બધા સ્પર્ધકોએ ફર્સ્ટ સેકન્ડ થર્ડ રીતે ક્રમાંક મળેલા છે જેમાં આ એકડેડમીના માલિક ઉત્તમ પારેખ સ્પેશિયલી ફિમેલ ક્રિએટિવ લુકએ કેટેગરીથી જેમાં ભારત તરફથી ઉત્તમ પારેખે ભાગ લીધો હતો તેમાં થર્ડ પ્રાઈઝ એટલે કે બ્રોન્ઝ મેડલ મળ્યું હતું.

ઉત્તમ પારેખે જણાવ્યું કે આગળના સમયમાં 2025 માં અમે યુરો કપ અને વર્લ્ડકપમાં જઈ રહ્યા છે અને યુરો કપ અને વર્લ્ડ કપમાં અમે મહેનત કરી રહ્યા છે અને ઇન્ડિયા ને ગોલ્ડ સુધી લઈ જઈશું આ એક સ્વપ્ન છે અને ભારતનું નામ વિશ્વ લેવલ પર લઈ જઈશું

The owner of Latest Salon and Academy in Ahmedabad, Uttam Parekh has been in the field of hairdressing for the last 24 years and owns the Academy of Latest Salon, he participated in many competitions and world records. This is the first time in 88 years that India has participated in the CMC CAT World, which has been organizing such a competition since 1937. This time the Asian Global Cup was held in Kazakhstan in November 2024. 

CMC CAT INDIA sent its 14 members from our CMC CAT Indians were from different cities and states and they participated in different categories. 

Many contestants have been ranked in the first second and third way, in which the owner of this academy, Uttam Parekh, won the third prize i.e. bronze medal from the Special Female Creative Look category in which Uttam Parekh participated from India.

In the future, in 2025, we are going to the Euro Cup and the World Cup and in the Euro Cup and the World Cup, we are working hard and will take India to gold."

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.