હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ, ધર્મ

અમદાવાદના આર્ટિસ્ટની કમાલ ! જુઓ રથયાત્રાની કલાકૃતિ દોઢ ઇંચની સાઈઝના રથમાં બેઠા ભગવાન જગન્નાથ રથયાત્રાની કલાકૃતિ ફક્ત 20 ઇંચ બાય 30 ઇંચમાં

Posted 2 years ago with 325 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મુકેશ પંડ્યાને આ કલાકૃતિનું સર્જન કરતા બે મહિનાનો સમય લાગ્યો

અમદાવાદના આર્ટિસ્ટની કમાલ ! જુઓ રથયાત્રાની કલાકૃતિ દોઢ ઇંચની સાઈઝના રથમાં બેઠા ભગવાન જગન્નાથ રથયાત્રાની કલાકૃતિ ફક્ત 20 ઇંચ બાય 30 ઇંચમાં
1/3
અમદાવાદના આર્ટિસ્ટની કમાલ ! જુઓ રથયાત્રાની કલાકૃતિ દોઢ ઇંચની સાઈઝના રથમાં બેઠા ભગવાન જગન્નાથ રથયાત્રાની કલાકૃતિ ફક્ત 20 ઇંચ બાય 30 ઇંચમાં
2/3
અમદાવાદના આર્ટિસ્ટની કમાલ ! જુઓ રથયાત્રાની કલાકૃતિ દોઢ ઇંચની સાઈઝના રથમાં બેઠા ભગવાન જગન્નાથ રથયાત્રાની કલાકૃતિ ફક્ત 20 ઇંચ બાય 30 ઇંચમાં
3/3

અમદાવાદના આર્ટિસ્ટની કમાલ ! જુઓ રથયાત્રાની કલાકૃતિ દોઢ ઇંચની સાઈઝના રથમાં બેઠા ભગવાન જગન્નાથ 

રથયાત્રાની કલાકૃતિ ફક્ત 20 ઇંચ બાય 30 ઇંચમાં 

મિનીએચર આર્ટ દ્વારા આર્ટિસ્ટની કમાલ 

દોઢ ઇંચની સાઈઝના રથમાં બેઠા ભગવાન જગન્નાથ 

ભગવાન જગન્નાથની નગર ચર્યા અને રથયાત્રાની કાગડોળે રાહ જોવાય છે. શહેરના રાજમાર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને જય રણછોડના નારા સાથે શહેરની ગલીયો ગુંજે છે. ત્યારે અમદાવાદ શહેરના મીનીયેચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ અમદાવાદની રથયાત્રાનું ફક્ત 20 ઇંચ બાય 30 ઇંચમાં રંગીન દોરીના માધ્યમથી રથયાત્રાની પ્રતિકૃતીનું સર્જન કર્યું છે. 

 મુકેશ પંડ્યાને આ કલાકૃતિનું સર્જન કરતા બે મહિનાનો સમય લાગ્યો છે. 

 દોઢ ઇંચની સાઈઝના ત્રણ રથમાં અનુક્રમે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળદેવના રથ અને ઉપરાંત સાધુ સંતો ,ભક્તો, ભજન મંડળી, પોલીસ પોઇન્ટ , મહિલા મંડળ, ઊંટ લારી પર અખાડા વગેરે આબેહૂબ રીતે દર્શાવ્યા છે. ખાસ વિશેષ બાબત તો એ કહી શકાય કે આ મીનિયેચર આર્ટ રથયાત્રામાં દરેક મનુષ્યની સાઈઝ ફક્ત 2 સેન્ટીમીટર એટલે કે આંગળીના એક વેઢા જેટલી છે. આ કલાકાર જગન્નાથ મંદિરમાં મહંત શ્રી ને મિનીયેચર રથ યાત્રા ભેટ પણ આપી છે. આ આર્ટિસ્ટ વિષે વાત કરીએ તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા આર્ટિસ્ટ મુકેશ પંડ્યા આર્ટ દ્વારા ક્રિએટિવિટીની સુંદર કલા કૃતિઓ પેપર કટિંગ થી અલગ અલગ લેયરમાં પોટ્રેઈટ બનાવવું અને ભારતીય સંસ્કૃતિમાં આવતા દરેક તહેવારમાં મેચ સ્ટિક આર્ટ દ્વારા સંદેશો આપીને સુંદર કલાકૃતિઓ રજુ કરવીએ મુકેશ પંડ્યાની વિશેષ ઓળખ છે . 

 જાણીતી હસ્તીઓના પેપર કટિંગ આર્ટ થી પોટ્રેઈટ તેમના જન્મ દિવસે બનાવીને કલારસિકો સમક્ષ રજુ કરે છે . કલારસિકો તેમની કલા જોઈને અચંબિત થઇ ગયા હતા

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.