હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

અંબાજી :સાંસ્કૃતિક કાર્યક્રમના અંતિમ દિવસે અરવિંદ વેગડાએ રેલાવ્યા સુર ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમનું ત્રણ દિવસનું કરાયું આયોજન

Posted 1 year ago with 44 views

Story by Sanjiv Rajput | 3 mins read

સમાચાર સારાંશ: ભાઈ ભાઈ ફેમ પ્રખ્યાત ગાયક અરવિંદ વેગડા દ્વારા તેમના સવારે માઇભક્તોને સુર રેલાવવામાં આવ્યા હતા ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમનું ત્રણ દિવસનું આયોજન કરવામાં આવે છે.

અંબાજી :સાંસ્કૃતિક કાર્યક્રમના અંતિમ દિવસે અરવિંદ વેગડાએ રેલાવ્યા સુર ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમનું ત્રણ દિવસનું કરાયું આયોજન
1/2
અંબાજી :સાંસ્કૃતિક કાર્યક્રમના અંતિમ દિવસે અરવિંદ વેગડાએ રેલાવ્યા સુર ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમનું ત્રણ દિવસનું કરાયું આયોજન
2/2

અંબાજી :સાંસ્કૃતિક કાર્યક્રમના અંતિમ દિવસે અરવિંદ વેગડાએ રેલાવ્યા સુર ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમનું ત્રણ દિવસનું કરાયું આયોજન

અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે ભક્તોને વિવિધ કાર્યક્રમો થકી ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમનું ત્રણ દિવસનું આયોજન કરવામાં આવે છે.

અંબાજી :સાંસ્કૃતિક કાર્યક્રમના અંતિમ દિવસે અરવિંદ વેગડાએ રેલાવ્યા સુર ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમનું ત્રણ દિવસનું કરાયું આયોજન

અંબાજી ખાતે રાજ્ય સરકાર અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સહિયારે માઈ ભક્તોનો ઉત્સાહ પુરવા તેમજ તેમના થાકને હળવો કરવા ત્રણ દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં ત્રણ દિવસ વિવિધ ગાયક કલાકારો તેમના મધુર સ્વરે ગીતો રેલાવી માઇભક્તોને ઉત્સાહ અર્પે છે તયારે ત્રીજા અને છેલ્લા દિવસે ભાઈ ભાઈ ફેમ પ્રખ્યાત ગાયક અરવિંદ વેગડા દ્વારા તેમના સવારે માઇભક્તોને સુર રેલાવવામાં આવ્યા હતા 

તો બીજી તરફ બાળાઓ દ્વારા સુંદર રાસ ગરબા પણ રજૂ કરવામાં આવ્યા હતા. ગાયિકા ઋજુ યાદવ અને અરવિંદ વેગડા દ્વારા તેમના સુરે માં ના ગરબા અને ગીતો દ્વારા વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું 

 માઇભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ ગાયક અરવિંદ વેગડાએ પણ ભાદરવી પૂનમના મેળામાં તેમને ગાવા મળેલ અવસરને માં અંબાના આશીર્વાદ ગણાવ્યા હતા અને માં અંબાનો આભાર માન્યો હતો કે આ સમયમાં તેમને આ અમૂલ્ય સેવાની તક અર્પણ કરી

Ambaji: Arvind Vegda sings on the last day of the cultural program

The three-day event is being organised by the Gujarat Tourism Development Board (GTDB).

The three-day festival is being organised by the Gujarat Tourism Development Board (GTDB).

A three-day cultural programme is being organised at Ambaji in collaboration with the state government and the Gujarat Pilgrimage Development Board to cheer up the Mai devotees and alleviate their fatigue. 

Singers Riju Yadav and Arvind Vegda enlivened the atmosphere with their melodious garba and songs. 

On the other hand, singer Arvind Vegda also described the opportunity to sing in the fair of Bhadarvi Poonam as Maa Amba's blessing and thanked Maa Amba for giving him this opportunity to serve in this time.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.