હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ધર્મ

અંબાજી આવતો 23 વર્ષથી આ સંઘ બન્યો આકર્ષણનું કેન્દ્ર પ્રખ્યાત રાજકોટ રજવાડી ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને સંઘ માઅંબાના ધામમાં પહોંચ્યો

Posted 1 year ago with 47 views

Story by Sanjiv Rajput | 3 mins read

સમાચાર સારાંશ: 400 ઉપરાંત કિલોમીટરની પદયાત્રા કરી રાજકોટનો આ સંઘ 12 મા દિવસે અંબાજી પહોંચે છે.

અંબાજી આવતો 23 વર્ષથી આ સંઘ બન્યો આકર્ષણનું કેન્દ્ર પ્રખ્યાત રાજકોટ રજવાડી ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને સંઘ માઅંબાના ધામમાં પહોંચ્યો
1/3
અંબાજી આવતો 23 વર્ષથી આ સંઘ બન્યો આકર્ષણનું કેન્દ્ર પ્રખ્યાત રાજકોટ રજવાડી ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને સંઘ માઅંબાના ધામમાં પહોંચ્યો
2/3
અંબાજી આવતો 23 વર્ષથી આ સંઘ બન્યો આકર્ષણનું કેન્દ્ર પ્રખ્યાત રાજકોટ રજવાડી ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને સંઘ માઅંબાના ધામમાં પહોંચ્યો
3/3

 અંબાજી આવતો 23 વર્ષથી આ સંઘ બન્યો આકર્ષણનું કેન્દ્ર પ્રખ્યાત રાજકોટ રજવાડી ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને સંઘ માઅંબાના ધામમાં પહોંચ્યો 

ટ્રેડિશનલ ડ્રેસ સાથે નીકળેલો રાજકોટનો સંઘ અંબાજી આવી પહોંચ્યો હતો. છેલ્લા 23 વર્ષથી આ રીતે રાજકોટનો રજવાડીસંઘ અંબાજી આવીને મા અંબાના ચરણોમાં શીશ નમાવે છે. 400 ઉપરાંત કિલોમીટર ની પદયાત્રા કરી રાજકોટનો આ સંઘ 12 મા દિવસે અંબાજી પહોંચે છે. 

અંબાજી આવતો 23 વર્ષથી આ સંઘ બન્યો આકર્ષણનું કેન્દ્ર પ્રખ્યાત રાજકોટ રજવાડી ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને સંઘ માઅંબાના ધામમાં પહોંચ્યો

 પ્રખ્યાત રાજકોટ નો પગપાળા સંઘ આજે અંબાજી મંદિર મા પહોંચ્યો હતો. રજવાડી સંઘ તરીકે ઓળખાતો ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલા રાજકોટના સંઘ ના પદયાત્રીઓ એ મા અંબાના ચાચર ચોકમાં ગરબા કર્યા હતા ઉપરાંત તલવારબાજી પણ કરી હતી અને મા અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો.

 પહેલા જ્યારે આ સંઘની પદયાત્રાની શરૂઆત થઈ ત્યારે ડ્રેસ કોડ વગર આ સંઘ નીકળતો હતો પરંતુ તેમના ગુરુજીના અને મા અંબાના આશીર્વાદ બાદ હવે સંઘ ના તમામ લોકો ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરે છે 

15 દિવસ સુધી વિવિધ પોતાના દારા બનાવેલ રજવાડી વસ્ત્રો ધારણ કરી અને રાજકોટ થી અંબાજી સુધી પદયાત્રા કરી અંબાજી પહોંચી મા અંબાના દર્શનની ધન્યતા અનુભવે છે.

સંઘમાં જોડાયેલ મહિલાઓનું કહેવું છે કે માતાજીને શોળે શણગાર ગમે છે જેથી અમે પણ માતાજી ને ગમતું અને અમને પણ દરરોજ અલગ અલગ શણગાર સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને એક અલગ જ અનુભૂતિ થતી હોય છે. જયારે પણ આપને ઘરે કોઈપણ ઉત્સવ કે પ્રસંગ હોય છે ત્યારે સરસ રીતે તૈયાર થતા હોઈએ છીએ ત્યારે આ માતાજી નો મહાઉત્સવ છે ત્યારે માતાજી ને ગમતા ડ્રેસમા દર રોજ પગપાળા સંઘ મા બોલ મારી અંબે જય જય અંબે ની સાથે આજે અમે માતાજી ના ચાચર ચોક મા આવ્યા છીએ. 

માતાજી નો એક એવો આશીર્વાદ અમારા સંઘ ના ઉપર છે કે અમે 400 કિલોમીટર ની પદયાત્રા કરીને અંબાજી 12 દિવસે અંબાજી આવીએ છીએ છતાં અમને લાગે છે કે અમે કાલે નીકળ્યા હોય અને આજે અંબાજી મંદિરમા પહોચી ગયા હોય તેવી અનુભૂતિ થાય છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.