હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ધર્મ

આજે અંબાજી મંદિરમાં થશે પ્રક્ષાલન વિધિ. અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ અંતર્ગત આરતી દર્શનના સમયમાં ફેરફાર કરાયો માતાજી ના નિજ મંદિરમાં પ્રક્ષાલન વિધિ બપોરે ૦૧: ૩૦ કલાકે શરૂ થશે.

Posted 1 year ago with 42 views

Story by Sanjiv Rajput | 3 mins read

સમાચાર સારાંશ: આવો સાંભળીએ શું હોય છે પ્રક્ષાલન વિધિ માતાજીની ગાદીના ભરતભાઈ પાધ્યાય મહારાજ પાસેથી.

આજે અંબાજી મંદિરમાં થશે પ્રક્ષાલન વિધિ. અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ અંતર્ગત આરતી દર્શનના સમયમાં ફેરફાર કરાયો માતાજી ના નિજ મંદિરમાં પ્રક્ષાલન વિધિ બપોરે ૦૧: ૩૦ કલાકે શરૂ થશે.
1/1

આજે અંબાજી મંદિરમાં થશે પ્રક્ષાલન વિધિ. અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ અંતર્ગત આરતી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

શ્રી આરાસુરી અંબાજી શુક્રવારના દિવસ પૂરતા માતાજીની આરતી અને દર્શનનો સમય નીચે મુજબ રહેશે મંદિરની પ્રણાલીકા મુજબ ૨૦/૦૯/૨૦૨૪ ભાદરવા વદ ત્રીજ ને શુક્રવાર ના રોજ માતાજી ના નિજ મંદિરમાં પ્રક્ષાલન વિધિ બપોરે ૦૧: ૩૦ કલાકે શરૂ થશે.

 અમદાવાદ ખાતેથી ખાસ સોની પરિવાર જેઓ આજે મંદિરમાં માતાજીના આભૂષણો, વસ્ત્રો, વાસણો અને અન્ય સફાઈ કરશે તેમજ મંદિર તેમજ મંદિર પરિસરની પણ સફાઈ થશે. આજ દિવસ પૂરતો માતાજીની આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. 

આરતી સવારે 7:30 થી 8:00

દર્શન સવારે 8:00 થી 11:30

રાજભોગ 12 :00 કલાકે 

દર્શન બપોરે 12:30 થી 01:00 સુધી રહેશે. માતાજીની સાંજની આરતીનો સમય રાત્રે 9:00 કલાકે રહેશે. તારીખ 21/09 /2024 થી આરતી દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે. આવો સાંભળીએ શું હોય છે પ્રક્ષાલન વિધિ માતાજીની ગાદીના ભરતભાઈ પાધ્યાય મહારાજ પાસેથી.

आज अंबाजी मंदिर में अभिषेक समारोह आयोजित किया जाएगा। अंबाजी मंदिर में अभिषेक अनुष्ठान के तहत आरती दर्शन का समय बदल दिया गया है।

शुक्रवार 20/09/2024 को श्री अरासुरी अंबाजी की आरती और दर्शन का समय इस प्रकार होगा, मंदिर प्रणाली के अनुसार, भाद्रपद तृतीया पर माताजी के पैतृक मंदिर में दोपहर 1.30 बजे स्नान समारोह शुरू होगा। अहमदाबाद का विशेष सोनी परिवार, जो आज मंदिर में मां के आभूषण, कपड़े, बर्तन और अन्य चीजों की सफाई करेगा, मंदिर और मंदिर परिसर की भी सफाई करेगा। इस दिन आरती और माता के दर्शन का समय इस प्रकार होगा। 



आरती सुबह 7:30 से 8:00 बजे तक

सुबह 8:00 बजे से 11:30 बजे तक

शाही शादी 12:00 बजे 

यात्रा दोपहर 12:30 बजे से 01:00 बजे तक होगी। मां की शाम की आरती का समय रात 9:00 बजे होगा। आरती दर्शन का समय 21/09/2024 से हमेशा की तरह होगा। आइए, माता के सिंहासन के भरतभाई पाध्ये महाराज से जानते हैं कि प्रक्षालन विधि क्या है।

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.