હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

AMC અને હવામાન વિભાગ સામ-સામે ગરમી પર આપેલા એલર્ટને લઈને થયો વિવાદ હવામાન વિભાગે આ રેડ એલર્ટને સમર્થન ન આપતા વિવાદ. હવામાન વિભાગ દ્વારા ફક્ત ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનું જણાવવામાં આવ્યું

Posted 2 years ago with 104 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અમદાવાદમાં સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગ વચ્ચે સંકલન ન થતા એલર્ટને મામલે શહેરીજનો ચિંતામાં મુકાયા છે. એક તરફ જ્યાં હવામાન વિભાગ રેડ એલર્ટ ન આપ્યું હોવાનું અને ફક્ત ઓરેન્જ એલર્ટ આપ્યું હોવાના નિવેદન પર મક્કમ છે.

AMC અને હવામાન વિભાગ સામ-સામે ગરમી પર આપેલા એલર્ટને લઈને થયો વિવાદ હવામાન વિભાગે આ રેડ એલર્ટને સમર્થન ન આપતા વિવાદ. હવામાન વિભાગ દ્વારા ફક્ત ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનું જણાવવામાં આવ્યું
1/4
AMC અને હવામાન વિભાગ સામ-સામે ગરમી પર આપેલા એલર્ટને લઈને થયો વિવાદ હવામાન વિભાગે આ રેડ એલર્ટને સમર્થન ન આપતા વિવાદ. હવામાન વિભાગ દ્વારા ફક્ત ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનું જણાવવામાં આવ્યું
2/4
AMC અને હવામાન વિભાગ સામ-સામે ગરમી પર આપેલા એલર્ટને લઈને થયો વિવાદ હવામાન વિભાગે આ રેડ એલર્ટને સમર્થન ન આપતા વિવાદ. હવામાન વિભાગ દ્વારા ફક્ત ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનું જણાવવામાં આવ્યું
3/4
AMC અને હવામાન વિભાગ સામ-સામે ગરમી પર આપેલા એલર્ટને લઈને થયો વિવાદ હવામાન વિભાગે આ રેડ એલર્ટને સમર્થન ન આપતા વિવાદ. હવામાન વિભાગ દ્વારા ફક્ત ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનું જણાવવામાં આવ્યું
4/4

AMC અને હવામાન વિભાગ સામ-સામે

ગરમી પર આપેલા એલર્ટને લઈને થયો વિવાદ
હવામાન વિભાગે આ રેડ એલર્ટને સમર્થન ન આપતા વિવાદ

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ પાંચમા દિવસે પણ યથાવત છે. અને પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે શહેરમાં ગરમી મામલે આપવામાં આવતા એલર્ટને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગ વચ્ચે વિવાદ સામે આવ્યો છે. અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી આકરા તાપ અને લૂને કારણે લોકો ત્રાહીમામ પોકરી ગયા છે. 

ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 24 તારીખ સુધી શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે હવામાન વિભાગે આ રેડ એલર્ટને સમર્થન ન આપતા વિવાદ ઉભો થયો છે. હવામાન વિભાગ દ્વારા ફક્ત ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

AMC અને હવામાન વિભાગ સામ-સામે ગરમી પર આપેલા એલર્ટને લઈને થયો વિવાદ હવામાન વિભાગે આ રેડ એલર્ટને સમર્થન ન આપતા વિવાદ. હવામાન વિભાગ દ્વારા ફક્ત ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનું જણાવવામાં આવ્યું

?ref_src=twsrc%5Etfw">May 21, 2024

અમદાવાદમાં સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગ વચ્ચે સંકલન ન થતા એલર્ટને મામલે શહેરીજનો ચિંતામાં મુકાયા છે. એક તરફ જ્યાં હવામાન વિભાગ રેડ એલર્ટ ન આપ્યું હોવાનું અને ફક્ત ઓરેન્જ એલર્ટ આપ્યું હોવાના નિવેદન પર મક્કમ છે. 

તો બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગનાના ઉચ્ચ અધિકારીએ સત્તાવાર રીતે મીડિયા સમક્ષ રેડ એલર્ટ અપાયું હોવાનું સ્વીકાર્યું છે.

હવામાન વિભાગ દ્વારા 44 ડિગ્રીથી કરતા વધુ પણ 45થી ઓછી ગરમીનો ઉલ્લેખ કરી ઓરેન્જ એલર્ટ આપ્યા હોવાની વાત પર મક્કમ છે જ્યારે AMC 45 ડિગ્રીના તાપમાનના ઉલ્લેખને લઇ રેડ એલર્ટ પર મક્કમ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પ્રેસનોટ પણ જાહેર કર છે. 

જેમાં હવામાન વિભાગનો ઉલ્લેખ કરીને આગામી 24 તારીખ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે હવામાન વિભાગ આવી રેડ એલર્ટ વાળી કોઈ પ્રેસનોટ રિલીઝ ન કરાઈ હોવાનું જણાવી રહ્યું છે.  

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.