સમાચાર સારાંશ: બાળકોએ પોતાની સુઝ સમજ અને પરિશ્રમ દ્વારા તૈયાર કરેલ, ખુબજ સુંદર મનમોહક ચિત્રોને પ્રદર્શિત કર્યા હતા .રેઝીન આર્ટ, મીક્ષ મિડીયા, કેનવાસ પેઈન્ટીંગ, ઓઈલ પેઈન્ટીંગ જેવા માધ્યમો પર પોતાની કળાને ખીલવતા જોવા મળ્યા
સ્તુતિ આર્ટ એકેડમી દ્વારા કરાયું ચિત્ર પ્રદર્શનનું આયોજન મનમોહક ચિત્રોને પ્રદર્શિત થયા અમદાવાદમાં કળાને ખીલવતા જોવા મળ્યા. બાળકોની કલ્પનાશક્તિને જાણવી હોય તો તેમનામાં રહેલી સર્જન શક્તિ દ્વારા જાણી શકાય.

અમદાવાદ શહેરના નવરંગપુરા સ્થિત હઠીસિગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે તાજેતરમાં સ્તુતિ આર્ટ એકેડમી દ્વારા જુનિયર તેમજ સિનીયર ચિત્રકારનું નવમુ ગ્રુપ એકઝિબીશન મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું આ એકઝિબીશનમા બાળકોના આર્ટ વર્ક સાથે સિનિયર ચિત્રકારોએ પ્રોત્સાહન આપવાના હેતુથી કલાકૃતિઓ રજુ કરી હતી.
બાળકોએ પોતાની સુઝ સમજ અને પરિશ્રમ દ્વારા તૈયાર કરેલ, ખુબજ સુંદર મનમોહક ચિત્રોને પ્રદર્શિત કર્યા હતા .રેઝીન આર્ટ, મીક્ષ મિડીયા, કેનવાસ પેઈન્ટીંગ, ઓઈલ પેઈન્ટીંગ જેવા માધ્યમો પર પોતાની કળાને ખીલવતા જોવા મળ્યા .મનો દીવ્યાંગ બાળકોએ પણ, આ એકઝિબીશનમા કલા પ્રદર્શિત કરી હતી , મહેમાનો સહિત દર્શકો દ્વારા, દરેક ચિત્ર કારોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે જાણીતા ચિત્રકારોએ બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. ચિત્રકાર કુલીન પટેલ , હંસા પટેલ , નયના મેવાડા અને નરેશભાઈ ગુલાટી , રેખાબહેન પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
Art exhibition organized by Stuti Art Academy, captivating paintings were displayed
Children were seen flourishing in Ahmedabad
If you want to know the imagination of children,
then you can know it through the creative power in them. Recently, at the Hathisig Visual Art Gallery located in Navrangpura, Ahmedabad city, the ninth group exhibition of junior and senior painters by Stuti Art Academy was opened by lighting a lamp by the guests. In this exhibition, along with the art work of children, senior painters presented their works with the aim of encouraging them.
The children displayed very beautiful captivating paintings prepared through their understanding and hard work.
They were seen flaunting their art in mediums like resin art, mixed media, canvas painting, oil painting. Mentally challenged children also displayed their art in this exhibition. The audience, including the guests, congratulated each artist with good wishes. On this occasion, famous artists encouraged the children. Artists Kulin Patel, Hansa Patel, Nayna Mewada and Nareshbhai Gulati, Rekhaben Patel were present.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



