હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા-TV અને OTT

અમિતાભ બચ્ચને પોતાના ફેન્સ સામે લાગણીઓ વ્યક્ત કરી કોન બનેગા કરોડપતિ શૉની (KBC) 16 સિઝનને લઈને અમિતાભનો એક બ્લોગ સોશિયલ મીડિયામાં વાયરલ

Posted 1 year ago with 34 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મહાનાયક અમિતાભ દ્વારા શેર કરવામાં બ્લોગ વાયરલ

અમિતાભ બચ્ચને પોતાના ફેન્સ સામે લાગણીઓ વ્યક્ત કરી કોન બનેગા કરોડપતિ શૉની (KBC) 16 સિઝનને લઈને અમિતાભનો એક બ્લોગ સોશિયલ મીડિયામાં વાયરલ
1/2
અમિતાભ બચ્ચને પોતાના ફેન્સ સામે લાગણીઓ વ્યક્ત કરી કોન બનેગા કરોડપતિ શૉની (KBC) 16 સિઝનને લઈને અમિતાભનો એક બ્લોગ સોશિયલ મીડિયામાં વાયરલ
2/2

અમિતાભ બચ્ચને પોતાના ફેન્સ સામે લાગણીઓ વ્યક્ત કરી કોન બનેગા કરોડપતિ શૉની (KBC) 16 સિઝનને લઈને અમિતાભનો એક બ્લોગ સોશિયલ મીડિયામાં વાયરલ 

દાયકાઓથી હિન્દી સિનેમામાં પોતાના ફેન્સના દિલમાં મહત્વનું સ્થાન ધરાવતા અમિતાભ બચ્ચન Amitabh bachchn સોશિયલ મીડિયામાં ઘણાં એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયાના માધ્યમ થકી તેમણે પોતાની લાગણીઓ ફેન્સ સુધી પહોંચાડે છે. 

અમિતાભ બચ્ચને પોતાના ફેન્સ સામે લાગણીઓ વ્યક્ત કરી કોન બનેગા કરોડપતિ શૉની (KBC) 16 સિઝનને લઈને અમિતાભનો એક બ્લોગ સોશિયલ મીડિયામાં વાયરલ

આ દરમિયાન તેમણે પોસ્ટ શેર કરીને ફેન્સને પોતે ખુશ છે કે કોઈ ચિંતામાં હોવાના સંકેત આપતા હોય છે, ત્યારે કોન બનેગા કરોડપતિ શૉની (KBC) 16 સિઝનને લઈને અમિતાભનો એક બ્લોગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલો આ બ્લોગ થકિ અમિતાભે પોતાના ફેન્સ સામે લાગણીઓ વ્યક્ત કરી છે. 

મહાનાયક અમિતાભ દ્વારા શેર કરવામાં બ્લોગ વાયરલ થતાં ફેન્સમાં ચિંતા ઉભી થઈ છે. બીજી તરફ, બ્લોગમાં અમિતાભે પોતાને 'હેલ્પલેસ' ગણાવ્યો. જ્યારે અમિતાભ તેમના શૉ સેટ પરથી પરત ફરતી વખતે તેમની નવી સિઝન અંગે જાણકારી આપી રહ્યાં હતા. જેમાં તેમણે સ્પર્ધકોના સંઘર્ષને લઈને ચર્ચા કરી હતી. આ ઉપરાંત, અમિતાભે KBCની કેટલીક પરદા પાછળની તસવીરો શેર કરી હતી. અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, 'હોટ સીટ પર બેઠેલા સ્પર્ધકોની કેટલીક હૃદયસ્પર્શી વાર્તાઓ જોવી મળી છે. સ્પર્ધકો અનેક સંઘર્ષોનો સામનો કરતા હોવા છતાં હસતા ચહેરે હોટ સીટ પર બેસે છે.' બ્લોગમાં લખ્યું હતું કે, 'રમતમાં અમુક નવા અને આકર્ષક ફેરફાર અને તેનો પ્રભાવ અને શીખ... પરંતુ આ બધાથી ઉપર લાગણીઓ છે, જે આપણા પર ઘણો પ્રભાવ પાડે છે. આપણી સામે રહેલા સ્પર્ધકોનું પરિણામ એમની સંઘર્ષ ગાથા રજૂ કરે છે કે, કેવી કપરી પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે અને પછી એમના ઘણા વર્ષોની મહેનત...'

બચ્ચને લખ્યું હતું કે, 'અચાનક પોતાના હું હોટ સીટ પર જોવે છે અને એ ક્ષણની લાગણીઓ યાદ આવે છે.' આ સાથે બચ્ચને બ્લોગમાં તેમની સંઘર્ષ ગાથા અને હોટ શીટ સુધી પહોંચવાની તેમની મહેનતથી અવગત કર્યાં હતા. જ્યારે બચ્ચની સાથે-સાથે તેમના ફેન્સ પણ KBCની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી KBCની નવી સિઝનની તૈયારી ચાલી રહી છે. પરંતુ નિર્માતાઓએ હજુ સુધી પ્રિમિયરની તારીખની જાહેરાત કરી નથી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.