હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
રાજકારણ, વેપાર

માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે 45 જેટલી કંપનીઓના IT પ્રોફેશનલ્સ સાથે સંવાદ કર્યો.

Posted 2 years ago with 7 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના 45 જેટલી કંપનીઓના IT પ્રોફેશનલ્સ સાથે સંવાદનો અવસર મળ્યો.

માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે 45 જેટલી કંપનીઓના IT પ્રોફેશનલ્સ સાથે સંવાદ કર્યો.
1/3
માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે 45 જેટલી કંપનીઓના IT પ્રોફેશનલ્સ સાથે સંવાદ કર્યો.
2/3
માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે 45 જેટલી કંપનીઓના IT પ્રોફેશનલ્સ સાથે સંવાદ કર્યો.
3/3

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના 45 જેટલી કંપનીઓના IT પ્રોફેશનલ્સ સાથે સંવાદનો અવસર મળ્યો.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ઇન્ડિયાના વિઝન સાથે દેશમાં નાનામાં નાના વ્યક્તિને લાભ થાય તે પ્રકારની આઇટી ઇકોસિસ્ટમ તૈયાર કરી છે. ગુજરાત પણ આઈટી સેવાઓનો વ્યાપ વધારવા પૂરી તત્પરતાથી આગળ વધી રહ્યું છે.

રાજ્યની IT/ITes પોલિસીના ઘણા સુખદ પરિણામો આપણને મળી રહ્યા છે. આવનાર સમયમાં ગુજરાતની આઈટી ક્ષેત્રની નિકાસને ₹25,000 કરોડ સુધી પહોંચાડવા તેમજ આઇટી ક્ષેત્રે 1 લાખ જેટલી નવી રોજગારીનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.

આજના અવસરે, વિકસિત ભારત સંકલ્પ પત્ર માટે યુવાનોના સૂચનો મેળવ્યા. ગુજરાતના આ તેજસ્વી આઇટી પ્રોફેશનલ્સને વિકસિત ભારત - વિકસિત ગુજરાતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપવાનું આહવાન કર્યું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન