હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

અમરેલીમાં સ્કૂલ બસ પાણીમાં ફસાઈ!ભારે વરસાદને કારણે પુલ પર પાણીનો પ્રવાહ વધ્યો બસમાં સવાર કુલ 6 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું

Posted 1 year ago with 18 views

Story by Team Samachar Sathe | 1 min read

સમાચાર સારાંશ: ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોની સમયસર મદદથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.

અમરેલીમાં સ્કૂલ બસ પાણીમાં ફસાઈ!ભારે વરસાદને કારણે પુલ પર પાણીનો પ્રવાહ વધ્યો બસમાં સવાર કુલ 6 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
1/1

અમરેલીમાં સ્કૂલ બસ પાણીમાં ફસાઈ!ભારે વરસાદને કારણે પુલ પર પાણીનો પ્રવાહ વધ્યો બસમાં સવાર કુલ 6 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું 

અમરેલી જિલ્લાના સાવરકુંડલના ફિફાદથી ગારિયાધાર જતા માર્ગ પર મેરામણ નદીના બેઠા પુલ પરથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે પુલ પર પાણીનો પ્રવાહ વધી ગયો હતો, જેના કારણે બસ આગળ વધી શકી ન હતી. 

અમરેલીમાં સ્કૂલ બસ પાણીમાં ફસાઈ!ભારે વરસાદને કારણે પુલ પર પાણીનો પ્રવાહ વધ્યો બસમાં સવાર કુલ 6 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન