હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

બેનર લગાવીને ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે તેવી જાહેરાત કરીને લોકોને લોલીપોપ જેવું આશ્વાસન આપવામાં જામ ખંભાળિયાનું પાલિકા તંત્ર માહિર

Posted 2 years ago with 104 views

Story by Jaysukh Modi | 3 mins read

સમાચાર સારાંશ: જામ ખંભાળીયાના નગર પાલિકા વિસ્તારમાં જોવા મળ્યું ગંદકીનું સામ્રાજ્ય સ્વરછ ભારત અભિયાનના લીરે લીરા ઉડાવતી જામ ખંભાળિયા નગરપાલિકા.

બેનર લગાવીને ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે તેવી જાહેરાત કરીને લોકોને લોલીપોપ જેવું આશ્વાસન આપવામાં જામ ખંભાળિયાનું પાલિકા તંત્ર માહિર
1/4
બેનર લગાવીને ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે તેવી જાહેરાત કરીને લોકોને લોલીપોપ જેવું આશ્વાસન આપવામાં જામ ખંભાળિયાનું પાલિકા તંત્ર માહિર
2/4
બેનર લગાવીને ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે તેવી જાહેરાત કરીને લોકોને લોલીપોપ જેવું આશ્વાસન આપવામાં જામ ખંભાળિયાનું પાલિકા તંત્ર માહિર
3/4
બેનર લગાવીને ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે તેવી જાહેરાત કરીને લોકોને લોલીપોપ જેવું આશ્વાસન આપવામાં જામ ખંભાળિયાનું પાલિકા તંત્ર માહિર
4/4

બેનર લગાવીને ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે તેવી જાહેરાત કરીને લોકોને લોલીપોપ જેવું આશ્વાસન આપવામાં જામ ખંભાળિયાનું પાલિકા તંત્ર માહિર

જામ ખંભાળીયાના નગર પાલિકા વિસ્તારમાં જોવા મળ્યું ગંદકીનું સામ્રાજ્ય સ્વરછ ભારત અભિયાનના લીરે લીરા ઉડાવતી જામ ખંભાળિયા નગરપાલિકા.

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા એક દાયકાથી સ્વચ્છતા અભિયાન ચલાવીને જનજાગૃતિ કરવાનો પ્રયાસ કરવામાં કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં આ કાર્યને સફળતા પણ મળી છે પરંતુ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક જામ ખંભાળિયામાં જાણે સ્વચ્છતા અભિયાનની વાત તંત્રના બહેરા કાને પહોંચી નથી તેવું લાગી રહ્યું તેવું લાગી રહ્યું છે કારણ કે શહેરની સ્થાનિક જનતા આ વાત બરાબર જાણે છે 

બેનર લગાવીને ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે તેવી જાહેરાત કરીને લોકોને લોલીપોપ જેવું આશ્વાસન આપવામાં જામ ખંભાળિયાનું પાલિકા તંત્ર માહિર

 સ્થાનિક તંત્ર મોટી મોટી મોટી ગુલબાંગો પોકારતું હોય પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે શહેરીજનો ગંદકીથી ત્રાહિમામ થઈ ગયા છે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક જામ ખંભાળીયા શહેરમાં અનેક વિસ્તારોમાં ઘણા સમયથી કચરાના ઢગલાઓથી ફેલાતી ગંદકી અને રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે પાલિકા તંત્ર કુંભ કરણ માફક નિંદ્રાધીન હોય તેવા દ્રશ્યો ગંદકી ને લઇને જોવા મળી રહ્યા છે 

શહેરના રામનાથ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં ગંદકી ફેલાતી હોવાથી સ્થાનિકો દ્વારા અવાર નવાર પાલિકામાં રજુઆતો પણ કરવામાં આવી છે. શહેરીજનોની રજુઆતો છતાંયે શહેરમાં ગંદકીનાં ઢગલા જૈસે થે વૈસે હી પરીસ્થિતિ સામે આવી રહી છે. લોકોની રજુઆતો ને ધ્યાને લઇને પાલિકા દ્વારા બેનર મારી ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે તેવી જાહેરાત કરીને લોકોને લોલીપોપ જેવું આશ્વાસન આપવામાં જામ ખંભાળિયાનું પાલિકા તંત્ર માહિર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે..

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન