હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, સોશિયલ મીડીયા

ઉના તાલુકાના ઉમેજ ગામે પ્રાથમિક શાળામાં વેકેશન દરમિયાન અસામાજિક તત્વોએ માલ મિલકતને નુકશાન પહોંચાડ્યું

Posted 1 year ago with 32 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ઉના તાલુકાના ઉમેજ ગામે પ્રાથમિક શાળામાં વેકેશન દરમિયાન અસામાજિક તત્વોએ માલ મિલકતને નુકશાન પહોંચાડ્યું આચાર્ય દ્વારા સમગ્ર ગામ જોંગ પત્ર લખ્યો પરંતુ તંત્રને જાણ નહીં હોવાનું અધિકારીએ નૈનયો ભણ્યો રિપોર્ટ ફારૂક કાઝી ઉના

ઉના તાલુકાના ઉમેજ ગામે પ્રાથમિક શાળામાં વેકેશન દરમિયાન અસામાજિક તત્વોએ માલ મિલકતને નુકશાન પહોંચાડ્યું
1/1

ઉના તાલુકાના ઉમેજ ગામે પ્રાથમિક શાળામાં વેકેશન દરમિયાન અસામાજિક તત્વોએ માલ મિલકતને નુકશાન પહોંચાડ્યું 

આચાર્ય દ્વારા સમગ્ર ગામ જોંગ પત્ર લખ્યો પરંતુ તંત્રને જાણ નહીં હોવાનું અધિકારીએ નૈનયો ભણ્યો 

ઉના તાલુકાના ઉમેજ ગામે પ્રાથમિક શાળામાં વેકેશન દરમિયાન અસામાજિક તત્વોએ માલ મિલકતને નુકશાન પહોંચાડ્યું

ઉમેજ ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં વેકેશન દરમિયાન કોઈ તત્વો દ્વારા શાળા નાં દરવાજા નાં તાળાં તોડી ને શાળા નાં રૂમોમાં પ્રવેશ કરી બાળકો ના રમત ગમત અને સંગીત સાધનોની તોડ ફોડ કરી પીવા પાણી ની પાઈપ લાઈન તોડી સમસ્યા ઊભી કર્યા અંગે આચાર્ય દ્વારા એક સમગ્ર ગ્રામજનોને પત્ર લખાયો હતો 

આ બાબતે આચાર્ય દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં થયેલી નુકસાની બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ને કોઈ જાણ નહીં કરી હોવાનો નૈનયો કુટયો હોવાનું જાણવા મળ્યું છે .વેકેશન દરમિયાન શાળાની માલમિલકતને નુકસાન અંગે આચાર્ય દ્વારા ઉમેજ પ્રાથમિક શાળા નું સત્ર પુરૂં થતાં પ્રથમ દિવસે તારીખ 9/6/2025 ના જોવાં મળ્યું હતું શાળાની મિલકતને કોઈ તત્વો દ્વારા નુકસાન પહોંચાડી ને એક રૂમનું તાળું તોડીને રૂમમાં રહેલ તમામ વસ્તુ વેર વિખેર કરી નાખી શાળાનું મોટું ડ્રમ બંને સાઈડથી તોડી નાંખ્યું હતું અને મેન પાણીની પાઇપ લાઇન તોડી નાખતા બાળકોને પીવાના પાણીની સમસ્યા ઉભી થયેલ છે. 

ગ્રાઉન્ડમાં વાવેલાં વૃક્ષો તેમજ ફૂલ છોડ સી.સી કેમેરાની લાઈન ને પણ નુકસાન કર્યું હતું સ્ટોર રૂમનું તાળું તોડીને માત્રને માત્ર નુકસાન કરવાની ભાવનાથી રૂમમાં રહેલો તમામ સામાન તોડી અસ્તવ્યસ્ત કરી નાખતા આ બાબતે ગ્રામ પંચાયત ને જાણ કરેલ હોય તેમજ ઉમેજ ગામના તમામ ગ્રામજનોને સંબોધન કરીને શાળાના રજાના દિવસોમાં શાળામાં રમવા આવવાનું કે શાળામાં દાખલ થવાનું કે અસામાજિક પ્રવૃત્તિ કરનાર સામે ફોજદારી પગલાં લેવામાં આવશે તેવો પત્ર ગ્રામજનોમાં પાઠવતા ભારે ચકચાર ફેલાઇ છે 

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી પ્રાથમિક શાળામાં થયેલી નુકસાની બાબતે પોલીસ કે શિક્ષણ વિભાગ ને પ્રથમ જાણ કરવાંની આચાર્યની જવાબદારી બનતી હોવા છતાંય કોઇ જાણ નહીં કરી હોવાનું તાલુકા શિક્ષણ અધિકારીએ નૈનયો ભણ્યો હોવાનું જણાવી પોતે આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું .

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન