સમાચાર સારાંશ: દેશભરના ચિત્રકારોની કલાકૃતિને માણવી હોય તો આ આર્ટ ગેલેરીમાં અચૂક જવું જોઈએ
AHMEDABAD ડ્રીમ આર્ટ વર્લ્ડ દ્વારા દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનનો Art exhibition પ્રારંભ
દેશભરના ચિત્રકારોની કલાકૃતિને માણવી હોય તો આ આર્ટ ગેલેરીમાં અચૂક જવું જોઈએ

અમદાવાદની હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી art gallery ખાતે ડ્રીમ આર્ટ વર્લ્ડ દ્વારા દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનનો પ્રારંભ થયો.
જેમાં કલાકારો દ્વારા ભારતીય સંસ્કૃતિને Indian culture જીવંત બનાવતા આર્ટવર્ક, અને ચિત્રો મુલાકાતીઓના મનમોહી લે છે. આ પ્રદર્શનમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન શાહની વિશેષ ઉપસ્થિતિ રહી . જાણીતા કલાકારોએ પણ ચિત્રકારોને બિરદાવ્યા હતા .
આ પ્રદર્શનમાં ગુજરાત સહીત દેશના અલગ અલગ રાજ્યના ચિત્રકારોએ પોતાના પ્રદેશની કલા પ્રસ્તુત કરી છે. બિહારથી આવેલા ચિત્રકારે મધુબની Madhubani art કલા પ્રસ્તુત કરી છે જયારે મુંબઈથી આવેલા ચિત્રકારે પણ પોતાની કલામાં નારીની સંવેદના રજુ કરી છે.
ગુજરાતના જાણીતા ચિત્રકાર વિજય શ્રીમાળીએ અહી રજુ કરાયેલા આર્ટ વર્ક વિશે માહિતી આપી અને જીવનમાં રંગોનું મહત્વ સમજાવ્યું હતું
Ahmedabad Dream Art World launches exhibition of artists from across the country and international artists
If you want to enjoy the art of painters from all over the country then you must go to this art gallery.
Dream Art World, an exhibition of artworks by artists from across the country and internationally, opened at the Hathi Singh Visual Art Gallery in Ahmedabad. Ahmedabad Mayor Pratibha Patil was also present at the event. Renowned artists were also felicitated.
Artists from different parts of the country, including Gujarat, have exhibited their art in this exhibition. A painter from Bihar has presented the art of Madhubani, while a painter from Mumbai has also presented the sensibility of women in his art.
Vijay Shrimali, a well-known painter from Gujarat, gave an insight into the artworks displayed here and explained the importance of colours in life
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



