હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સોશિયલ મીડીયા, કલા અને સંસ્કૃતિ, રંગોના તરંગો

અમદાવાદ ખાતે મુખૌટે આર્ટ ગેલેરીમાં ખ્યાતનામ ચિત્રકારોની કલા કૃતિ પ્રદર્શિત કરવામાં આવી લલિતકલા અને હસ્ત કલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન

Posted 1 year ago with 156 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન,અમદાવાદ,લલિતકલા, કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે

અમદાવાદ ખાતે મુખૌટે આર્ટ ગેલેરીમાં ખ્યાતનામ ચિત્રકારોની કલા કૃતિ પ્રદર્શિત કરવામાં આવી લલિતકલા અને હસ્ત કલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન
1/3
અમદાવાદ ખાતે મુખૌટે આર્ટ ગેલેરીમાં ખ્યાતનામ ચિત્રકારોની કલા કૃતિ પ્રદર્શિત કરવામાં આવી લલિતકલા અને હસ્ત કલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન
2/3
અમદાવાદ ખાતે મુખૌટે આર્ટ ગેલેરીમાં ખ્યાતનામ ચિત્રકારોની કલા કૃતિ પ્રદર્શિત કરવામાં આવી લલિતકલા અને હસ્ત કલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન
3/3

અમદાવાદ ખાતે મુખૌટે આર્ટ ગેલેરીમાં ખ્યાતનામ ચિત્રકારોની કલા કૃતિ પ્રદર્શિત કરવામાં આવી લલિતકલા અને હસ્ત કલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન 

મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન,અમદાવાદ,લલિતકલા, કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે, તેમની કુશળતા પ્રદર્શિત કરવામાટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે તે “કોઈ નફો નહીં, નુકસાન નહીં” પર કામ કરે છે અને લલિતકલા અને હસ્ત કલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.તા. 22-08-2024 થી 27-08-2024 સુધી સમય: સાંજે 4 :00 થી 8:00 જેમાં  

કલાકારોની કૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે.સ્થળઃ- ૬/એ પહેલાં માળે સૂર્યોદય કોલોની, સરદાર પટેલ કોલોની સ્ટેડિયમ રોડ, નવરંગપુરા અમદાવાદ 380013.

કલાકારોને તેમનું કાર્ય પ્રદર્શિત કરવા અને તેમને વિશ્વભરમાં વિશાળ દર્શકો પ્રદાન

કરવા માટે એક સાથે લાવવાનું એક નવીન સાહસ અને નમ્ર પ્રયાસ છે!

પ્રદર્શનના મુખ્ય મહેમાન નયના મેવાડા(ખ્યાતનામ કલાકાર) તથા હંસા પટેલ (ખ્યાતનામ કલાકાર) અને અતિથિ વિશેષ મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી કોકિલાબેન જી. પટેલના વરદ્ હસ્તે સાંજે 5:30 વાગે દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું

 મુખૌટે ક્રીએટીવ આર્ટ ફાઉન્ડેશન ના સ્થાપક અને જાણીતા આર્ટિસ્ટ નીલુ પટેલએ જણાવ્યું હતું કે નવોદિત

કલાકારોને મંચ મળી રહે સાથે જુનિયર અને સિનિયર આર્ટિસ્ટ ની કલા એકસાથે એક જ જગ્યા એ રજુ થાય.

‘મુખૌટે-"27"નાં કલાકારોમાં ટ્રસ્ટી શ્રીમતી કોકિલાબેન જી. પટેલ (મુખૌટેના ટ્રસ્ટી )

નીલુ પટેલ (મુખોટેના સ્થાપક) અલય મિસ્ત્રી,બકુલેશ વકીલ, ડો.ચેતના અગ્રવાલ,ગીરીશ પટેલ, જીનલ સાવલીયા,માનસી ડી. સધીરા,મંત્ર ભાવસાર,મિતાક્ષ સોની,પ્રીતિ શાહ,રાધિકા એચ મિસ્ત્રી,રૂચા ટોકે,શ્રુતિ સોની,સંગીતા રાઠોડ,વિનય પંડ્યા,વિરેન્દ્ર કુમારના કલાકારૌ એ પોતપોતાની આગવી શૈલીમાં તેમની કલાકૃતિ ઓ રજૂ કરેલ છે.

આ પ્રદર્શનને નીહાળવા આપ સૌને આમંત્રણ છે.વધુ વિગતો માટે આયોજક નીલુ પટેલ નો +91-9825752633(વોટ્સએપ)પર સંપર્ક કરી શકાય છે. અથવા mukhoteartist@gmail.com પર ઈમેઈલ કરી શકાય છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.