સમાચાર સારાંશ: આ ડેમોસ્ટ્રેશન પ્રોજેક્ટર દ્વારા રજૂ કરી માર્ગદર્શન આપવામાં આવેલ.તથા એક્રેલિક કલરમાં પેઇન્ટિંગ બનાવતા ઉદ્દભવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર દ્વારા એક્રેલિક કલર વર્કશોપ તથા ડેમોસ્ટ્રેશન કેમ્પ દિવસ -૩ કલા નગરી પોરબંદરમાં વિદ્યાર્થીઓમાં ચિત્રકલાના વિકાસ અર્થે શહેરની કોલેજના વિદ્યાર્થીઓ તથા 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ માટે એક એક્રેલિક પેઇન્ટિંગના વર્કશોપ તથા ડેમોસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
તારીખ : 15મી મે ના દિવસે પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી નો 9મો લોકાર્પણ દિવસ અન્વયે આજે ૩ જા દિવસે પોરબંદરના એમિનન્ટ આર્ટિસ્ટ કમલ ગોસ્વામી દ્વારા એક્રેલિક કલરમાં લાઇવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવેલ આ ડેમોસ્ટ્રેશન પ્રોજેક્ટર દ્વારા રજૂ કરી માર્ગદર્શન આપવામાં આવેલ.તથા એક્રેલિક કલરમાં પેઇન્ટિંગ બનાવતા ઉદ્દભવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

Porbandar Municipal Corporation and Innovative Artist Trust Porbandar have organized Acrylic Color Workshop and Demonstration Camp Day-3 in Kala Nagri Porbandar for the development of painting among students.
Date: On May 15th, on the 9th inauguration day of Maharanashree Natwarsinhji Art Gallery run by Porbandar Municipal Corporation, a live demonstration in acrylic color was given by Porbandar's eminent artist Kamal Goswami on the 3rd day.
This demonstration was presented through a projector and guidance was given. And guidance was given on the questions arising while making paintings in acrylic color.
पोरबंदर नगर निगम और इनोवेटिव आर्टिस्ट ट्रस्ट पोरबंदर ने शहर की कला नगरी पोरबंदर में छात्रों के बीच चित्रकला कौशल विकसित करने के लिए शहर के कॉलेज के छात्रों और 18 वर्ष से अधिक उम्र के किसी भी व्यक्ति के लिए एक ऐक्रेलिक पेंटिंग कार्यशाला और प्रदर्शन शिविर का आयोजन किया है।
दिनांक: 15 मई को पोरबंदर महानगरपालिका द्वारा संचालित महाराणाश्री नटवरसिंहजी आर्ट गैलरी के 9वें उद्घाटन दिवस के अंतर्गत आज तीसरे दिन पोरबंदर के प्रख्यात कलाकार कमल गोस्वामी द्वारा ऐक्रेलिक रंग में सजीव प्रदर्शन किया गया। यह प्रदर्शन प्रोजेक्टर के माध्यम से प्रस्तुत किया गया तथा मार्गदर्शन दिया गया। ऐक्रेलिक रंग से पेंटिंग बनाते समय उठने वाले प्रश्नों पर भी मार्गदर्शन दिया गया।
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



