હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ, રંગોના તરંગો

અમદાવાદમાં 78માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કલાકારોએ અનોખા અંદાજમાં પીંછી રંગોની સાથે કરી ,જુઓ કલાકારોનો કેનવાસ સાથેનો સંગમ

Posted 1 year ago with 170 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કલા પ્રદર્શન અંતર્ગત કેનવાસ પર આઝાદીના સંભારણા કેન્દ્રસ્થાને રાખીને ચિત્ર સર્જન કર્યું

અમદાવાદમાં 78માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કલાકારોએ અનોખા અંદાજમાં પીંછી રંગોની સાથે  કરી ,જુઓ કલાકારોનો કેનવાસ સાથેનો સંગમ
1/4
અમદાવાદમાં 78માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કલાકારોએ અનોખા અંદાજમાં પીંછી રંગોની સાથે  કરી ,જુઓ કલાકારોનો કેનવાસ સાથેનો સંગમ
2/4
અમદાવાદમાં 78માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કલાકારોએ અનોખા અંદાજમાં પીંછી રંગોની સાથે  કરી ,જુઓ કલાકારોનો કેનવાસ સાથેનો સંગમ
3/4
અમદાવાદમાં 78માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કલાકારોએ અનોખા અંદાજમાં પીંછી રંગોની સાથે  કરી ,જુઓ કલાકારોનો કેનવાસ સાથેનો સંગમ
4/4

અમદાવાદમાં 78માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કલાકારોએ અનોખા અંદાજમાં પીંછી રંગોની સાથે કરી જુઓ કલાકારોનો કેનવાસ સાથેનો સંગમ 

અમદાવાદમાં 78 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી પૂર્વજોશમાં થઈ રહી છે કલાકારો ના રંગમાં પણ આજે ઉજવણીનો રંગ જોવા મળે અમદાવાદથી જાણીતી કર્ણાવતી આર્ટ ગેલેરી ખાતે કલાકારોએ ચિત્ર સર્જન કરીને આઝાદીનું પર્વ ઉજવ્યું અંદાજે 100 થી વધુ કલાકારો આ કાર્ય શાળામાં જોડાયા હતા ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસીએશનના ઉપક્રમે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે 

અમદાવાદમાં 78માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કલાકારોએ અનોખા અંદાજમાં પીંછી રંગોની સાથે  કરી ,જુઓ કલાકારોનો કેનવાસ સાથેનો સંગમ

આ કાર્યક્રમમાં ધ્વજ વંદન કર્યા બાદ કલાકારોએ સામૂહિક કલા પ્રદર્શન અંતર્ગત કેનવાસ પર આઝાદીના સંભારણા કેન્દ્રસ્થાને રાખીને ચિત્ર સર્જન કર્યું આ ઉપરાંત જાણીતા કલાકારો ચિત્રકાર વિજય શ્રીમાળી દિનુ પટેલ સહિતના કલાકારોએ વ્યક્તિ ચિત્ર એટલે કે લાઈવ સ્કેચનું સર્જન કર્યું જે અંતર્ગત આવેલી રકમ કલાકારોના ચેરિટીમાં જમા થશે 

આ ઉપરાંત આર્ટ ગેલેરીમાં ચિત્રકાર વૈશાલી ભાવસાર અને ચિત્રકાર પ્રિયા પરીયાણી ના ચિત્રોનું એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું ગુજરાત વિઝ્યુઅલ આર્ટ એસોસિએશનના પ્રમુખ અરવિંદ વાકાણીએ જણાવ્યું કે કલા અને કલા સર્જકોના કાર્યને બળ પૂરું પાડવા માટે આ પ્રકારના આયોજનો સંસ્થા દ્વારા કરવામાં આવે છે દેશ જ્યારે આઝાદીનું પર્વ ઉજવી રહી હોય ત્યારે કલાકારોએ પણ પોતાના રંગમાં અને પોતાના અલગ અંદાજથી 15 ઓગસ્ટ સ્વાતંત્ર દિવસની ઉજવણી કરી છે

Artists celebrate 78th Independence Day in Ahmedabad 

The 78th Independence Day is being celebrated in full swing in Ahmedabad. Today the color of the artists is also seen in the color of the artists. More than 100 artists from Ahmedabad celebrated the festival of independence by creating paintings at the famous Karnavati Art Gallery. 

More than 100 artists joined this work school. The entire program is being organized under the initiative of the Gujarat Visual Artists Association.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.