હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ઇવેન્ટ્સ, કલા અને સંસ્કૃતિ

અમદાવાદમાં લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપના કલાકારો કરી રહ્યા સતત કલા સાધના લાઈવ પોટ્રેટ કલા પ્રવૃત્તિ કરે છે અહીં દર રવિવારે

Posted 2 years ago with 727 views

Story by Team Samachar Sathe | 1 min read

સમાચાર સારાંશ: આ કલા પ્રવૃતિ કલાના અભ્યાસ માટે શરુ કરવામાં આવી છે. જેમાં વય મર્યાદા નથી છે કારણ કે કલાકાર પૂર્ણ નથી તે હંમેશા પોતાના કામને વધુ નિખાર આવે તે માટે પ્રયત્નો કરતો રહે છે.

અમદાવાદમાં લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપના કલાકારો કરી રહ્યા સતત કલા સાધના   લાઈવ પોટ્રેટ કલા પ્રવૃત્તિ કરે છે અહીં દર રવિવારે
1/3
અમદાવાદમાં લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપના કલાકારો કરી રહ્યા સતત કલા સાધના   લાઈવ પોટ્રેટ કલા પ્રવૃત્તિ કરે છે અહીં દર રવિવારે
2/3
અમદાવાદમાં લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપના કલાકારો કરી રહ્યા સતત કલા સાધના   લાઈવ પોટ્રેટ કલા પ્રવૃત્તિ કરે છે અહીં દર રવિવારે
3/3

અમદાવાદમાં લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપના કલાકારો કરી રહ્યા સતત કલા સાધના  લાઈવ પોટ્રેટ કલા પ્રવૃત્તિ કરે છે અહીં દર રવિવારે 

લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપ દ્વારા અમદાવાદમાં રવિશંકર રાવળ આર્ટ ગેલેરી ખાતે લાઈવ પોટ્રેટ કલા પ્રવૃત્તિ તારીખ 25/2/2024ના રવિવારે થયો હતો.  
જે દર રવિવારે આજે પણ કાર્યરત છે .
 
આ કલા પ્રવૃતિ કલાના અભ્યાસ માટે શરુ કરવામાં આવી છે. જેમાં વય મર્યાદા નથી છે કારણ કે કલાકાર પૂર્ણ નથી તે હંમેશા પોતાના કામને વધુ નિખાર આવે તે માટે પ્રયત્નો કરતો રહે છે. 

આ પ્રવુંતીમાં અત્યાર સુધીમાં મુખ્ય મહેમાન ગુજરાતી ફિલ્મ એક્ટર ચેતન દયા,  કુલીન પટેલ યોગેશભાઈ ગઢવી, કસુંબો ફિલ્મનું દાદુ બારોટનું પાત્ર નિભાવનાર કલાકર ધર્મેન્દ્ર ગોહિલ,  આર્કિટેક પ્રશાંત પરમાર, એક્ટર ભાવિક ભોંચક,ગુજરાતના નામાંકિત કલાકાર નિસર્ગ ત્રિવેદી,  મોટીવેશન સ્પીકર \"ધંધો નાનો છે પણ પોતાનો છે\" પોઝિટીવ પાજી, જ્યોતિ મકવાણા  વગેરે જેવા મહાનુભવો આ ગ્રુપમાં મુખ્ય પોટ્રેટ મોડેલ રહ્યા છે.

 અત્યાર સુધીમાં 11 જેટલા સેશન પૂર્ણ કર્યા છે જેમાં નાગજીભાઈ પ્રજાપતિ વિજય શ્રીમાળી અને વડીલ કલાકાર મિત્રોનો ખૂબ સહયોગ રહ્યો છે આ એક્ટિવિટી જોડાવા માટે નિશુલ્ક છે.
 
 આ ગ્રુપની શરૂઆત ચિત્રમ રાજુલ, જયેશ મિસ્ત્રી, મુકેશ પટેલ અને ભાગવત ભાવસાર દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.

 તેઓ જણાવે છેકે મુખ્યત્વે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને લલિતકલા ના સચિવ શ્રી દેસાઈ સાહેબ સહયોગથી ગ્રુપને દર રવિવાર માટે સ્થાન પ્રાપ્ત થયું છે. અમે બધા કલાકાર અને મીડિયા કર્મીઓનો આભાર માનીએ છીએ .

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.