સમાચાર સારાંશ: જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહોની રાશિ બદલવાનો સમય અલગ અલગ હોય છે. ચંદ્ર લગભગ દર અઢી દિવસે તેની રાશિ બદલે છે,
ગુરુ અને ચંદ્રની જ્યારે યુતિ થાય છે ત્યારે તે ગજ કેસરી યોગ બનાવે છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ગજ કેસરી યોગ ખૂબ લાભદાયી અને ફળદાયી હોય છે. આવતી 13 ડિસેમ્બરે ગજ કેસરી યોગ બનવા જઈ રહ્યો છે ત્યારે ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોને તેનો સૌથી વધુ લાભ મળશે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહોની રાશિ બદલવાનો સમય અલગ અલગ હોય છે. ચંદ્ર લગભગ દર અઢી દિવસે તેની રાશિ બદલે છે, ત્યારે શનિ અને ગુરુ જેવા ગ્રહો એકથી અઢી વર્ષે. ગ્રહોના રાશિચક્રમાં થતા ફેરફારો દરેક લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે. ઘણી વખત જ્યારે એકથી વધુ ગ્રહો એક જ રાશિમાં આવે છે ત્યારે અનેક પ્રકારના યોગ બને છે. ગુરુ હાલમાં શુક્રની રાશિ વૃષભમાં છે અને થોડા દિવસો પછી, ચંદ્ર અને ગુરુનો સંયોગ થશે, જે ગજ કેસરી નામનો શક્તિશાળી રાજયોગ બનાવશે. ગજ કેસરી યોગને જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. 13 ડિસેમ્બરે, ચંદ્ર વૃષભ રાશિમાં સંક્રમણ કરશે, જ્યાં ગુરુ પહેલેથી જ હાજર છે. આવી સ્થિતિમાં ચંદ્ર અને ગુરુના સંયોગથી ગજ કેસરી રાજયોગ બનશે. ચાલો જાણીએ કે ગુરુ અને ચંદ્રના સંયોગથી બનેલા ગજ કેસરી યોગથી કઈ રાશિઓને લાભ થશે.
આ રાશિના જાતકોને લગન યોગમાં ગજકેસરી યોગ બનવાને કારણે આત્મવિશ્વાસ અને સન્માનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. નોકરીયાત લોકોને કાર્યક્ષેત્રમાં નવી સિદ્ધિઓ મળશે. વેપારમાં સારો ફાયદો થશે અને અચાનક ધનલાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે અને સારા સમાચાર મળવાની સંભાવના છે.
કન્યા રાશિના જાતકો માટે ગુરુ અને ચંદ્રનો સંયોગ શુભ સાબિત થશે. કાર્યમાં સફળતા મળશે અને અધૂરા કામ જલ્દી પૂરા થશે. નોકરી અને વેપારમાં લાભ થશે.
કાર્યસ્થળમાં તમને કેટલીક નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. વિવાહિત જીવન સુખી રહેશે અને પરિવારના દરેક સભ્યનો સહયોગ મળશે. માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
આ રાશિના લોકો માટે 13 ડિસેમ્બરે જન્મકુંડળીના સાતમા ભાવમાં ગજકેસરી યોગ બનશે. જે તમને વેપારમાં સારો નફો કરાવશે. દરેક ક્ષેત્રમાં સારી સફળતા મળશે. નાણાકીય લાભની તકો વધશે. નવી યોજનાઓ સફળ થઈ શકે છે. વિવાહિત જીવન સારું રહી શકે છે. અચાનક ધનલાભની શક્યતા રહેલી છે.
When the Guru and the Moon are in union, they form the Gaja Kesari Yoga. From the point of view of astrology, Gaja Kesari Yoga is very beneficial and fruitful. As Gaja Kesari Yoga is going to be held on December 13, let's know which zodiac sign people will get the most benefit from it.
According to astrology, the time of changing the zodiac sign of each planet is different. The Moon changes its sign approximately every two and a half days, while planets like Saturn and Jupiter change from one to two and a half years. The changes in the zodiac of the planets affect the life of every person in some way. Many times when more than one planet comes in the same zodiac sign, many types of yoga are formed. Jupiter is currently in Taurus, the zodiac sign of Venus, and after a few days, the Moon and Jupiter will be in conjunction, creating a powerful Raja Yoga called Gaja Kesari. Kanya Pujan is considered very auspicious in astrology. On December 13, the Moon will transit into Taurus, where Jupiter is already present. In such a situation, the combination of Moon and Guru will lead to Gaj Kesari Rajyoga. Let's know which zodiac signs will benefit from Gaja Kesari Yoga made by the combination of Guru and Moon.
People of this zodiac sign are likely to grow in confidence and respect due to the formation of Gajakesari Yoga in Lagna Yoga. Employed people will get new opportunities in work. There will be good profit in business and there will be sudden profit. The economic situation will improve and good news will be received.
The conjunction of Jupiter and Moon will prove to be auspicious for the people of Virgo. You will get success in the work done and soon the work will be completed. There will be benefits in job and business.
You might be given new responsibilities at the workplace. Married life will be happy and everyone in the family will get support. Reputation and respect will increase.
For people of this zodiac sign, Gajakesari Yoga will take place on the seventh house of the horoscope on December 13. Which will give you good profits in business. You will get success in every field. Opportunities for financial gains will increase. New plans will be successful. Married life will be good. There is a possibility of sudden money gain.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



