હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

દાદાનું બુલડોઝર ફરીવળ્યું સોમનાથ મંદિરની આસપાસ 36 જેટલા બુલડોઝરથી ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામો દૂર કરાયા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો પણ તંત્ર મક્કમ

Posted 1 year ago with 53 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કાટમાળ હટાવવા માટે ડમ્પર અને ટ્રેક્ટર-ટ્રોલીઓ ઉપયોગમાં લેવાઈ છે. આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે.

દાદાનું બુલડોઝર ફરીવળ્યું સોમનાથ મંદિરની આસપાસ 36 જેટલા  બુલડોઝરથી ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામો દૂર કરાયા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો પણ તંત્ર મક્કમ
1/3
દાદાનું બુલડોઝર ફરીવળ્યું સોમનાથ મંદિરની આસપાસ 36 જેટલા  બુલડોઝરથી ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામો દૂર કરાયા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો પણ તંત્ર મક્કમ
2/3
દાદાનું બુલડોઝર ફરીવળ્યું સોમનાથ મંદિરની આસપાસ 36 જેટલા  બુલડોઝરથી ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામો દૂર કરાયા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો પણ તંત્ર મક્કમ
3/3

દાદાનું બુલડોઝર ફરીવળ્યું સોમનાથ મંદિરની આસપાસ 36 જેટલા બુલડોઝરથી ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામો દૂર કરાયા  મંદિરની આસપાસના દબાણો દૂર કરતું તંત્ર સ્થાનિકોએ હોબાળો મચાવ્યો પણ તંત્ર મક્કમ 

સરકારી કાર્યવાહી રોકતા 70 જેટલા લોકોની કરાઈ અટકાયત 

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા શુક્રવારની રાતથી વહેલી સવારે પાંચ વાગ્યા સુધીમાં 36 જેટલા બુલડોઝરોએ આ ગેરકાયદે બનેલા કેટલાક ધાર્મિક સ્થળોના બાંધકામો તોડી પાડ્યા છે. 

કાટમાળ હટાવવા માટે ડમ્પર અને ટ્રેક્ટર-ટ્રોલીઓ ઉપયોગમાં લેવાઈ છે. આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. 

સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયા છે.

મોડી રાત્રે દબાણ દૂર કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, કાર્યવાહી થતાં જ સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે લોકોને ત્યાંથી હટાવ્યા હતા અને કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી

સોમનાથમાં તંત્રની મોટી બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે. આ પહેલા અહીં મહિનાઓ સુધી સર્વે ચાલી હતી. આ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં અહીં ઘણાં નવા કામો કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહી બાદ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યને વધુ વેગ મળવાની ધારણા છે. 

મોડી રાત્રે દબાણ દૂર કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, કાર્યવાહી થતાં જ સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે લોકોને ત્યાંથી હટાવ્યા હતા અને કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન